SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (२९२) लोकप्रकाश। [ सर्ग३ ततश्च यशः सुभगमादेयं पर्याप्तं त्रसबादरे । पंचाक्षजातिर्मनुजायुर्गत्यौ जिननाम च ॥ १२५९ ॥ उच्चैर्गोत्रं तथासातासातान्यतरदेव च । अन्त्यक्षणावध्युदया द्वादशैता अयोगिनः ॥१२६०॥युग्मम्।। इति त्रयोदशम् ।। नास्ति योगोऽस्येत्ययोगी तादशो यश्च केवली। गुणस्थानं भवेत्तस्यायोगिकेवलिनामकम् ॥ १२६१ ॥ तच्चैवम् अन्तर्मुहूर्त्तशेषायु: सयोगी केवली किल। लेश्यातीतं प्रतिपित्सुानं योगान् रुणद्धि सः॥ १२६२ ॥ तत्र पूर्व बादरेण काययोगेन बादरौ । रुणद्धि वाग्मनोयोगौ काययोग ततश्च तम् ॥ १२६३ ॥ सूक्ष्मक्रियं चानिवृत्तिशुक्लध्यानं विभावयन् । रुन्ध्यात् सूक्ष्मांगयोगेन सूक्ष्मौ मानसवाचिकौ ॥ १२६४ ॥ रुणङ्ख्यथो काययोगं स्वात्मनैव च सूक्ष्मकम् । स स्यात्तदा त्रिभागोनदेहव्यापिप्रदेशकः ॥ १२६५ ॥ સુસ્વર” નામકર્મોનો ઉદય હોતો નથી, તથા શરીરના પુદ્ગળના વિપાકીપણાને લીધે કાયવેગ હોતા નથી પણ નીચે જણાવેલી પ્રકૃતિએ ભાવથી હોય છે. ૧૨૫૭–૧૨૫૮. यश, सुभा, माहेय, पर्याप्त, जस अने मा४२-मे छ नाम, पथेन्द्रिनीति, मनुષ્યનું આયુષ્ય તથા ગતિ, જિનનામકર્મ, ઉચગેત્ર તથા સાતા કે અસાતા વેદનીય-એમ કુલ બાર પ્રકતિઓ અગીકેવળી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી ઉદયમાં હોય છે. ૧૨૫૯-૧૨૬૦. એ પ્રમાણે તેરમું ગુણસ્થાનક કહ્યું. જેને વેગ નથી એ અગી. એવા અાગી કેવળીનું ગુણસ્થાન “અગકેવળી” ગુણस्थान उपाय छे. १२६१. ते मी प्रमाण छ આયુષ્ય જ્યારે અન્તર્મુહૂર્ત જેટલું શેષ રહે છે ત્યારે સગીકેવળી લેશ્યાતીત ધ્યાનમાં નિમગ્ન થવાની ઈચ્છાથી યોગોને રૂંધે છે. તેમાં પ્રથમ સ્થળ કાગવડે સ્થળ મનવચનના ગેને રૂંધે છે, અને પછી સ્થળકાયયેગને રોકે છે. પછી સૂફમક્રિય અનિવૃત્તિશુકલધ્યાનને વિભાવતાં સૂફમકાગવડે સુક્ષમ મનવચનના વેગને રૂંધે છે. પછી પોતે સ્વત: સૂર્મકાયયોગને રૂંધે છે, અને એ વખતે એને શરીરપ્રદેશ તૃતીયાંશે ન્યૂન થઈને રહે છે. ૧૨૬૨–૧૨૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy