SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] आठमा गुणस्थाननी समज । कर्मद्रव्यस्थकटुकत्वादिकस्य रसस्य हि । योऽपवर्त्तनया घातो रसघातः स कीर्त्यते ॥ ११७० ॥ एतौ पूर्वगुणस्थानेष्वल्पावेव करोति सः । विशुपतयास्मिंस्तु महान्तौ शुद्धिवृद्धितः ॥ ११७१ ॥ यत्प्रागाश्रित्य दलिकरचनां तां लघीयसीम् । चकार कालतो द्राघीयसीं शुद्धयपकर्षतः ॥ ११७२ ॥ स्मित्वाश्रित्य दलिकरचनां तां प्रथीयसीम् । करोति कालतोऽल्पां तदपूर्वी प्रागपेक्षया ॥ ११७३ ॥ युग्मम् ॥ तथा बध्यमानशुभप्रकृतिष्वशुभात्मनाम् । तासामबध्यमानानां दलिकस्य प्रतिक्षणे ॥ ११७४ ॥ ( २७७ ) असंख्य गुणवृद्धया यः क्षेपः स गुणसंक्रमः । तमप्यपूर्वं कुर्वीत सोऽत्र शुद्धिप्रकर्षतः । ११७५ ॥ युग्मम् ॥ स्थितिं द्राघीयसीं पूर्वगुणस्थानेषु बद्धवान् । अशुद्धत्वादिह पुनस्तामपूर्वी विशुद्धितः । ११७६ ।। વળી કદ્રવ્યમાં રહેલા કટુતા આદિ રાના અપવ નેકરીને ઘાત-એ રસઘાત वाय छे. ११७०. પૂર્વના ગુણસ્થાનેામાં શુદ્ધિનું અલ્પપણું હાવાથી, સંયમી આ બન્ને પ્રકારના ઘાત અલ્પપ્રમાણમાં કરે છે, જ્યારે આ ગુણસ્થાનમાં શુદ્ધિનું વિશેષપણ હોવાથી એ એ બેઉ ઘત વિશેષ प्रभाशुभां ४रे छे. ११७१. પૂર્વના ગુણસ્થાનામાં દળીઆંની ન્હાની રચનાને શુદ્ધિની અલ્પતાને લ”ને મ્હાટી કાળસ્થિતિવાળી કરી હતી અને આ ગુણસ્થાનમાં મ્હોટી રચનાને અલ્પકાળસ્થિતિવાળી કરે છે માટે પૂનાની અપેક્ષાએ આ ‘ અપૂર્વ ’ કાર્ય કહેવાય. ૧૧૭૨–૧૧૭૩. વળી ચાલુ બંધાયા કરતી શુભ પ્રકૃતિને વિષે, નહિ બંધાતી અશુભ પ્રકૃતિના દળના, પ્રતિક્ષણે અસંખ્યગણેા ક્ષેપ કે સંક્રમ-એનુ નામ ગુણસ ક્રમ. અને પણ સયમી અહિં શુદ્ધિના प्रदुर्ष भेटखे } विशेषपणाने वर्धने, 'अपूर्व ' ४२. ११७४ - ११७५. વળી પૂર્વના ગુણસ્થાનકેામાં, અશુદ્ધપણાને લઇને સંયમીએ દીર્ઘ સ્થિતિ માંધેલી, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy