SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] चोथा-पांचमा गुणस्थाननी हकीकत । (२७५) पूर्वोक्तमौपशमिकं शुद्धपुंजोदयेन वा । क्षायोपशमिकाभिख्यं सम्यक्त्वं प्राप्तवानपि ॥ ११५८ ॥ सम्यक्त्वं क्षायिकं वाप्तो क्षीणदर्शनसप्तकः । कलयन्नपि सावद्यविरतिं मुक्तिदायिनीम् ॥ ११५९ ।। नैवाप्रत्याख्याननामकषायोदयविघ्नतः । स देशतोऽपि विरतिं कर्तुं पालयितु क्षमः॥११६०॥ त्रिभिः विशेषकम्॥ इति चतुर्थम् ॥ स्थूलसावधविरमाद्यो देशविरतिं श्रयेत् । स देशविरतस्तस्य गुणस्थानं तदुच्यते ॥ ११६१ ॥ सर्वसावद्यविरतिं जानतोऽप्यस्य मुक्तिदाम् । तदातौ प्रत्याख्यानावरणा यान्ति विघ्नताम् ॥ ११६२ ॥ इति पंचमम् ॥ संयतस्सर्वसावद्ययोगेभ्यो विरतोऽपि यः। कषायनिद्राविकथादिप्रमादैः प्रमाद्यति ॥ ११६३ ॥ પૂર્વોકત ઉપરામિક સમતિ પ્રાપ્ત થયું હોય છતાં, અથવા શુદ્ધપુજના ઉદયને લીધે ક્ષાયોપથમિક સમકિત પ્રાપ્ત થયું હોય છતાં, અથવા દર્શનસપ્તક ક્ષીણ થવાથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું હોય છતાં, તેમજ સાવદ્યવિરતિ મોક્ષદાયક છે એવી સમજણ હોય છતાં અપ્રત્યાખ્યાન” નામના કષાયને ઉદય નડવાથી, પ્રાણ “દેશથી” એટલે થોડી ઘણી પણ વિરતિ કરવાને કે પાળવાને સમર્થ થતો નથી. ૧૧૫૮–૧૧૬૦. એ પ્રમાણે ચોથું ગુણસ્થાનક છે. સ્થળસાવદ્ય” થી વિરમીને જે પ્રાણી અ૫ પણ વિરતિ અંગીકાર કરે છે તે દેશવિરતિ કહેવાય છે અને એનું ગુણસ્થાનક પણ એજ છે. ૧૧૬૧. સર્વસાવદ્યવિરતિ ” થી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ જાણ હોય છતાં પણ પ્રત્યાખ્યાનરૂપ આવરણે એનો અંગીકાર કરવામાં વિદ્મભૂત થાય છે. ૧૧૬૨. એમ પાંચમું ગુણસ્થાનક કહ્યું. સર્વસાવદ્યગથી વિરમ્યો હોય એવો પણ જે સંયમી કષાય, નિદ્રા, વિકથા આદિ પ્રમાદાને લઈને પ્રમાદમાં પડે એ પ્રમત્તસંયત” કહેવાય અને એનું ગુણસ્થાનક “પ્રમત્ત સંયમ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy