SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ રો ] वक्रगतिना चार प्रकार । (૨૨૭) लोमाहारेण सम्बन्धमायान्ति जीवयोगतः । औदारिकादिपुद्गलादानं चाहार उच्यते ॥ ११०९ ॥ युग्मम् ॥ एवमत्राद्यसमये आहारः परिभावितः । सर्वत्रैवं द्विवक्रादावप्याद्यक्षण प्राहृतिः ॥ १११०॥ द्वितीयसमये चासावुत्पत्तिदेशमापतेत् । तदा तद्वयोग्याणून् यथासम्भवमाहरेत् ॥ ११११ ॥ द्विवक्रा तु त्रिसमया मध्यस्तत्र निराहृतिः । आद्यन्तयोः समयोराहारः पुनरुक्तवत् ॥ १११२ ॥ एवं च त्रिचतुर्वके चतुःपंचक्षणात्मके। मध्यास्तयोनिराहाराः साहारावादिमान्तिमौ ॥ १११३ ॥ यदाहुः- इगदुतिचउवकासु दुगाइसमयेसु परभवाहारो। दुगवक्काइसु समया इगदोतिनि उ अणाहारा ॥ १११४ ॥ નિયન તુ– હોય એવા કેટલાક પુદ્ગલો જીવના વેગને લીધે લમ-આહારવડે એના સમ્બન્ધમાં આવે છે. દારિકાદિ પુગળાને જીવ ગ્રહણ કરે છે એનું નામ “આહાર.’. ૧૧૦૮–૧૧૦૯. એ પ્રમાણે એકવક ગતિમાં આઘસમયે (જીવન) આહાર કહ્યો છે. “દ્વિવક' વગેરે ગીતમાં પણ સર્વત્ર એજ પ્રમાણે પહેલે ક્ષણે આહાર જાણવો. ૧૧૧૦ વળી બીજે સમયે એ (પ્રાણી) ઉત્પત્તિપ્રદેશમાં આવી પડે ત્યારે એ એ ભવને ગ્ય એવા પરમાણુઓનો યથાસંભવ આહાર કરે. ૧૧૧૧. દ્વિવક્ર ગતિ ત્રણ સમયની છે અને એ ત્રણ સમયમાંથી વચલો સમય એટલે બીજે સમય આહાર વિનાને છે. જ્યારે પહેલા અને ત્રીજા સમાનેવિષે પૂર્વવત્ આહાર હોય છે. ૧૧૧૨. એવી રીતે ચાર સમયવાળી અને પાંચ સમયવાળી ત્રિવિક્ર અને ચતુર્વક ગતિમાં પણ, વચલા સમયે નિરાહાર એટલે આહાર વિનાના છે અને પહેલા તથા અન્તિમ સમય સાહાર એટલે આહારવાળા છે. ૧૧ ૧૩. અન્યત્ર પણ કહ્યું છે કે એકવકવાળી, દ્વિવક્રા એટલે બે વર્કવાળી, તેમજ ત્રિકા અને ચતુર્વકા ગતિઓમાં અનુકમે બીજે ક્ષણે, ત્રીજે ક્ષણે, ચોથે ક્ષણે અને પાંચમે ક્ષણે પરભવનો આહાર હોય છે. અને દ્વિવકા વગેરે ગતિઓમાં એક, બે અને ત્રણ સમયે અણાહારી એટલે આહાર વિનાના હોય છે. ૧૧૧૪. નિશ્ચયનય પ્રમાણે તો– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy