SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ( २५० ) लोकप्रकाश । [ सर्ग ३ षद् स्थानानि चैवम् संख्येयासंख्येयानन्तभागैर्वृद्धिर्यथाक्रमम् । संख्येयासंख्येयानन्तगुणैईद्धिरितीह षट् ॥ १०१४ ॥ अनन्तासंख्यसंख्यानामनन्तासंख्यसंख्यकाः । भेदाः स्युरित्यनन्तास्ते मतिज्ञानस्य पर्यवाः ॥ १०१५ ॥ प्रतिज्ञेयं मतिज्ञानं विभिद्येत यतोऽथवा।। ज्ञेयानन्त्यात्ततोऽनन्ता मतिज्ञानस्य पर्यवाः ॥ १०१६ ॥ निर्विभागैः परिच्छेदैः च्छिन्नं कल्पनयाथवा । अनन्तखंडं भवतीत्यनन्ता मतिपर्यवाः ॥ १०१७ ॥ स्वेभ्योऽनन्तगुणा ये च सन्त्यर्थान्तरपर्यवाः । यतस्तत्रोपयुज्यन्ते ततस्तेऽप्यस्य पर्यवाः॥१०१८॥ यद्यप्यस्मिन्नसंबद्धा तथाप्यस्योपयोगतः । तेऽदसीया असंबद्धस्वोपयोगिधनादिवत् ॥ १०१९ ॥ प्राह च भतिज्ञानना थे छ स्थानो साप्रमाणे:-(१)सच्येय मागवृद्धि, (२) अस-येय माग वृद्धि, (3) अनन्त ngla, (४) सध्येय गुणुवृद्धि, (५) २१सयेय गुणवृद्धि, अने (६) मनन्त शुदि . सभा ' अनन्त 'ना, 'मस-येय' ना, अने ' येय ' न अनन्तઅસંખ્યય-અને-સંખેય ભેદ છે અને તેથી મતિજ્ઞાનના પર્યાયે અનન્ત છે. ૧૦૧૪-૧૦૧૫. અથવા, જેટલા ય એટલા મતિજ્ઞાનના ભેદ, અને એ ય અનન્ત છે માટે પણ મતિજ્ઞાનના અનન્ત પર્યાય છે. ૧૦૧૬. અથવા મતિજ્ઞાનને નિર્વિભાગ પરિછેદમાં છિન્ન થયેલું કપે. એવા પરિચ્છેદ –ખંડ 'अनन्त' थाय छे. मेटले ५५५ सेना (भतिज्ञानना) मनन्त पर्यायो छ. १०१७. વળી પિતાનાથી અનન્તગણું જે અન્ય પદાર્થોના પર્યાય છે તેઓ પણ એમાં ઉપયુક્ત થાય છે માટે એઓ પણ એના પર્યાય છે. ૧૦૧૮. યદ્યપિ એઓ એમાં સંબદ્ધ નથી તથાપિ એના ઉપયુક્તપણાથી, તે તેના છે; સંબદ્ધ નહિં છતાં ઉપયોગી હોવાથી અમુક ધન જેમ પોતાનું કહેવાય છે એમ. ૧૦૧૯. નીચે પ્રમાણે અન્યત્ર કહેલું છે, જે પણ આ વાતને ટેકો આપે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy