SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] ઉપદેશપઃ-અનુવ ત્યાગના નિષેધ કર્યાં. ત્યાર પછી ઘેાડા પ્રદેશ આગળ ચાલ્યા, એટલે જેણે પેાતાન પતિને મૃત્યુ પમાડ્યો છે. અને નગરલેાકેા તેને ફીટકાર કરી રહેલા છે, એવી એક મહિલાને દેખી. પતિ–મારિકા કોઈક પ્રદેશમાં મોટા કુળમાં એક યુવાન દેહવાળ ચપળતાના કારણે કુલને કલંક લગાડનાર, ખંડિત શીલવાળી એક સ્ત્રી હતી. પેાતાના ઘરમાં ઘેાડાના રક્ષણ કરનાર પુરુષ સાથે 'મેશાં તેને દેખતાં ખેાલતાં તેવા પ્રકારના સબધ વૃદ્ધિ પામ્યા. પેાતાના પતિની અવગણના કરવા લાગી, કુલ અને શીલ સ ́બધી મર્યાદાનું ઉદ્ઘઘન કર્યું. આ ભવના અને પરભવના રહેલા દુઃખા માટે આત્માને તૈયાર કર્યાં. અગ્નિ કાષ્ઠાથી, સમુદ્ર હજારા નદીએથી, તેમ ચ'ચળ ચિત્તવાળી સ્ત્રી અનેક પુરુષાથી પણ તૃપ્તિ પામતી નથી. સ્ત્રીઓને કેાઇ પ્રિય કે અપ્રિય હાતા નથી. જેમ અરણ્યમાં ગાચે નવા નવા ભૃણની અભિલાષા કરે છે, તેમ આ રામાએ પણ નવા નવા પુરુષોની અભિલાષા કરે છે. તેા અશ્વરક્ષકમાં લુબ્ધ અનેલી તે સ્ત્રીએ પેાતાને પતિ આની સાથેના સ્નેહમાં વિઘ્ન કરનારા છે-એમ જાણીને ઉંઘતા હતા કે પ્રમાદમાં હતા, ત્યારે એકાંતમાં તેને નિધન પમાડ્યો, તેના ટૂકડે ટૂકડા કરી તેને ત્યાગ કરવા માટે પેટીમાં ભરીને મસ્તક ઉપર તે પેટી આરોપણ કરીને જ્યારે ઘરમાંથી બહાર નીકળી, ત્યારે કાઇ પ્રકારે જેણે કુલરક્ષણની સજ્જડ ચિંતા રાખેલી છે, એવી કુલદેવતા તેને દેખીને રાષાયમાન બની. તે પેટી મસ્તક સાથે ખરાખર ચટાડી દીધી. એક સરખી ધારાથી ઝરતા ચરખી, લાહી આદિથી જેનુ આખુ શરીર ખરડાયેલુ છે, ઉદ્વેગ મનવાળી પેાતાના અધમ કા`થી લા પામેલી જેટલામાં અટવી તરફ પ્રયાણ કરે છે, ત્યારે મૂળમાંથી નેત્રા ઉખડી ગયાં હોય, તેમ અધભાવ પામી. વળી વસતિવાળા ગામ તરફ જવા લાગી, એટલે નેત્રા સાજા થઈ ગયાં. પૂર્વ કેાઈ વખત દેખ્યા હાય, તેવા વૃત્તાન્ત દેખવાથી કૌતુક મનવાળા ખાળકોનાં ટોળાંએથી અનુસરાતા માર્ગ વાળી, વળી ખાળા પાછળ પાછળ મોટા શબ્દો કરતા અને નગરલેકા ધિક્કાર કરીને ‘પતિમારિકા' એમ કહીને નિયપણે અતિષ પ્રકટ કરતા, તેને નગરના ચૌટા, શેરી, ચાર માર્ગામાં હલકી પાડતા હતા, ચીડવતા હતા. ચાલતી ચાલતી ભિક્ષા માત્ર પણ મેળવતી ન હતી. પગલે પગલે કરુણ સ્વરથી અનેક ટ્વીન પ્રલાપ કરતી હતી. તેના પિતાપક્ષના લાકોએ દેખી અને તેને વૃત્તાન્ત જાણ્યા; એટલે તેઓ ખેલ્યા કે, · શીલ ખંડન કરવુ. એટલે દુલ ́છ લાખા દુઃખની ખાણુ સમાન આ મહાપાપ છે. જે કારણ માટે આ તે અહિં જ મહાઆપત્તિ પામી.’ ત્યાર પછી સામાએ માતાને કહ્યું કે, હે માતાજી ! મે આની જ વિરતિ ગ્રહણ કરેલી છે.' હે પુત્રિ ! તુ ખરેખર કૃતા છે, મરણાંતે પણ આ ન છેાડીશ.' ત્યાર પછી ઘેાડા આગળ ગયા, એટલે મામાં ષ્ટિ કરતાં ત્યાં અત્યંત અસંતાષી જેવું વહાણ ભાંગી ગયેલું છે, એવા એક મનુષ્યને જોયા. મનુષ્ય કોઈ પ્રકારે સમુદ્રના મધ્યભાગમાંથી કાંઠે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy