SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉં. ૫. ઉપક્રમણિકાની ટિપ્પણી ૧ આ કૃતિ અન્ય સાત કૃતિઓ સહિત ત્રા. કે . સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં ઉ. પ ની ગાથાઓને અકારાદિ કમ અન્ય નવ કૃતિઓને અંગેના એવા કમ સહિત આ જ સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨લ્માં છપાવાયાં છે. જુએ “ધર્મોપદેશમાલા-વિવરણનું પ્રાસ્તાવિક વક્તવ્ય” (પૃ. ૧૩–૧૪) અત્રે ઉ. મા. વિક્રમની ચોથીથી છઠ્ઠી સદીના ગાળામાં રચાયાનો ઉલ્લેખ છે, પરંતુ ઉ. મા. ના વિવરણકાર વગેરે તે ધર્મદાસગણિને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય માને છે. તે એ હિસાબે એ મોડામાં મોડી ઈ. સ. પૂર્વે પર૭માં રચાયેલી ગણાય. ૩ જુઓ વંરિયુત્ત મજુરો તારું = (g. ૨૦-૨૨). ૪ અહીં “બાકીની સંગ્રહણી ગાથા” એ ઉલ્લેખ છે. ૫ આ ચારેયનું સ્વરૂપ ઉદાહરણ-પૂર્વક મેં આહંત દર્શન દીપિકા (પૃ. ૨૧૭-૨૨૬) માં આલેખ્યું છે. વિશેષમાં “સાત શરતે” નામક મારે લેખ “ગાંડીવ” (વ. ૨૬, અ', ૧૪)માં છપાયે છે. ૬ આ કથા સૌથી પ્રથમ નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૭)માં અપાઈ છે. ૭ આ વિષય સને ૧૯૨૬માં છપાયેલ સ્તુતિચતુર્વિશતિકા (લે. ૧૧)ના સ્પણી. કરણ (પૃ. ૫૮-૫૯)માં, તેમ જ ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત મારા પુસ્તક the gaina Religion and Literature )માં ચર્યો છે. “ક્રિયાની સિદ્ધિ શાથી છે?” એ નામની મારી પદ્યાત્મક રચના “ગુજરાતી’ના તા. ૧-૪-૫૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. ૮ વિશેષ માટે જુઓ શ્રી હરિ (પૃ. ૮૫) ૯ એએ “સૂરિ' બનતાં એમની “વાદિદેવસૂરિ' તરીકે પ્રસિદ્ધિ થઈ છે. ૧૦ આ આજે અપ્રાપ્ય છે, તેથી તેમજ આધુનિક યુગના માનસને જે પરિશિષ્ટાદિ જોઈએ, તે એમાં નથી, તે એ ફરીથી છપાવવી ઘટે. ‘૧૧ આ અનુવાદ “ જૈનધર્મ વિદ્યા પ્રસારક વગ” તરફથી ઈ. સ. ૧૯૦૯માં છપાય છે. ૧૨ આ સને ૧૯૨૩માં “ઋ. કે. વે. સંસ્થા તરફથી પ્રકાશિત પ્રકરણસમુચ્ચય (પત્ર ૪૪-૪૬)માં છપાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy