________________
થી વંતિસુત્ર-ભાઈ: મહેરછા-અક્ષર કે શૂન્યમી રમાદિ જાતે લખીને તેને બીજાના છે એમ દેખાડવા રૂપ બેટા લેખ-દસ્તાવેજો ઉભા કરવા તે છૂટા " નામે પાંચ અતિચાર કહેવાય છે. બીજા વ્રતના તે પાંચ અતિચારેમાં સૂચવેલા અનેક પ્રકારે દિવસ સંબંધી જે કાંઈ વિપરિત આચરણ થવાને અંગે અતિચારે લાગ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. | ૨ |
ગાથા ૧૩ તથા ૪નું અવતરણ -આ બને નાથદ્વારા ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું રૂપ, પ્રમાદવશ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારો અને તે અતિચાગની પ્રતિક્રમણા જણાવાય છે. આ
तइए अणुव्ययम्मि .. थूलगपरदाहरणविरईओ आयरियमप्पसत्ये इत्थ पमायप्पसंगणं ॥ १३ ॥ तेनाहडप्पओगे तप्पडिरूवे अविरुद्धगमणे अ॥
कूडतुलकूडमाणे पडिक्कमे देसि सव्यं ॥ १४ ॥ માથ-સ્થૂલ અદત્તાદાન વિરમણ નામના આ ત્રીજા અણુવ્રતમાં-ત્રિ, ખળ વિગેરેમાંની બીજાની અ૯પ પણ વસ્તુને લેકે એર કહે અને રાજા નિગ્રહ કરે એ રીતની ચરબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે તે ચારીને શાસ્ત્રકાર, સ્થૂલચેરી અહિં જણાવે છે. આવી ] શૂટvarવિ બીજાની માલિકીની ચીજની સ્થલચારીની (કરેલ) વિતિ થી પ્રભાવશાત, અપ્રશસ્તભાવે તે વ્રતની દેશથી કરેલ વિરતિને ઓદયિકમાવ ક્રોધાદિથી મિશ્રપણે વર્તત સત, રપા અદત્તાદાનની કરેલ વિરતિમાં જ જે કાંઈ અતિક્રમિત કર્યું હોય કા તે વિરતિ કયા કયા પ્રકારે અતિચરત થવા પામી હોય તે આ પછીની ચૌદમી માથામાં જણાવે છે ] ચેરે લાવેલે કિંમતિ માલ વાત્રક-ઓછી કિંમતને જણાવીને કેતેલ-માપમાં ઓછો દેખાડીને લે-અથવા ધિરા-બીક આદિ બતાવીને) મફત પડાવી લે તે તૈનાદુર (નામે પેલે અતિચાર છે.) “તમારી વસ્તુઓ હું વેચી દઈશ' ઇત્યાદિ ચેરને ઉત્તેજન મળે તેવાં વચનો વડે કે-ચેરીમાં જોઈતાં કોશ-દેરડાં અદિ સાધનો ચોરને આવા વડે -ચરને આહાર-પાણી આપવાવડે ચોરી કરવામાં પ્રેરક બનવું, તે તેના નામે બીજે અતિચાર છે.) સરખી દેખાતી નબળી વસ્તુને ઉત્તમ વસ્તુમાં ભેળસેળ કરીને ઉતમવતુ તરીકે વેચવી, તત્કૃતિપર્વર નામે ત્રીજે અતિયાર છે.) પરસ્પર વિધવાળા બે રાજ્ય, તે રાજ્યવિરૂદ્ધ કહેવાય છે. આ વિરૂદ્ધ રાજ્યને વિષે તે બંને રાજ્યના માલિક રાજાની આજ્ઞા ન હોય છતાં તે વૈરરાજ્યમાં વેપારઅર્થે જવું, તે વિદ્વાન (નામે ચે અતિચાર છે.) અને ખોટાં તેલ-માપથી લેવું દેવું તે તુટ્યાદાન(નામે પાંચમે અતિચાર) કહેવાય છે. ત્રીજા વતન તે પાંચ અતિચારમાં સુચવેલા અનેક પ્રકારે વિપરીત આચરણ થવા વડે દિવસ સંબંધી જે કઈ અતિચારે લાવ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. . જા
ગાથા ૧૫ તથા ૧૦નું અવતરણ -આ બંને ગાથા દ્વારે ચોથા રસ્થૂલ મૈથુન વિરમણવ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત તે વ્રતમાં લાગતા પાંચ અતિચારો અને તે અતિચારની પ્રતિક્રમણ જણાવાય છે.
चउत्थे अणुव्ययाम्म निच्चे परदारगमणविरईओ ॥ आयरियमपसत्थे . इन्थ पमायप्पसंगणं ॥१५॥ अपरिगहिआ इत्तर अगंगविवाह तिव्वअणुरागे ॥ चउत्थवयस्सऽइयारे पडिकामे देसि सव्वं ॥१६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org