________________
- ૧૪
શ્રી વિસૂત્ર
અનંતદનના સ્વામી હેાવાવડે ચોદરાજ પ્રમાણુ લેક (અને અનંત રાજ પ્રમાણુ અલેાક)નું ભૂત-ભાવિ અને વર્તમાનકાલીન સ્વરૂપ દ્રવ્યથી ગુણુથી અને પર્યાયથી હાથમાં રહેલા આમળાની માફ્ક સ્પષ્ટ જાણે છે અને દેખે છે. કાઇપણ પ્રાણીના કોઇપણ કાળના ભવે.-ભાવેા અને સ્થિતિ વિગેરે તેઆને પ્રત્યક્ષ હાય છે અરિહંત પ્રભુને વિષે આ જ્ઞાનાતિશય નામના દસમા ગુણુ હાય છે.
અગીયારમા ગુણ-પૂજાતિશયઃ—-દરેકે દરેક દેવેદ્રો અને ચક્રવત્તી, વાસુદેવા, પ્રતિ વાસુદેવા આદિ નરેન્દ્રો, ખળદેવા, ભવનપતિ-વ્યંતર-વાણુવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દેવા, અને ભવ્ય માનવાના સમૂહા, અરિહંત પ્રભુની પૂજાને અહમહમિકાએ ઇચ્છી રહ્યા હાય છે. શ્રી અરિહંત પરમાત્માને વિષે આ અગીઆરા પૂજાતિશય નામના ગુણુ હોય છે.
બારમા ગુણ-વચનાતિશય:—અરિહંત પ્રભુની વાણી સમસ્ત ગુણાપેત એવી સુસંસ્કારિત હોય છે. દેશનાના પ્રભાવ એવા લેકેલર હાય છે કે-“ એક જોજન ભૂમિમાં બેઠેલા ખારેય પદામાંના કરાડા ભવ્યાત્માએ; જેવા કે-દેવ-દેવીએ-મનુષ્યા, માનુષીએ તેમજ તે સંબ ંધીની ખાર પદા પછીના બીજા ગઢમાં બેઠેલા દરેક જાતિનાં તિર્યંચા-પશુઆ, સહુ પાતપાતાની ભાષામાં પ્રભુદેશનાને સમજી જાય છે ! ‘ મને ઉદ્દેશીને જ પ્રભુ પ્રતિઆધ કરે છે, એમ સહુ જીવાને લાગે છે!' અરિહંત પરમાત્માને વિષે આ વચનાતિશય નામના ખારમા ગુણુ હાય છે.
શ્રી અરિહંત ભગવંતના આ ૯ થી ૧૨ સુધીના ચાર અતિશયરૂપ ચારગુણા, અરિહંત પ્રભુના ૩૪ અતિશયના પિંડરૂપે—સારભૂત છે. તત્ત્વથી તેા શ્રી અરિહંત પરમાત્માને ૩૪ અતિશય હાય છે. તેમાં ૪ અતિશય મૂળથી હાય છે, ૧૧ અતિશય કર્મક્ષય થવાથી પ્રગટે છે અને ૧૯ અતિશય દેવાના કરેલા હોય છે. અને તે નીચે પ્રમાણે.
અરિહંત પરમાત્માના ચેાત્રીશ અતિશયા.
પ્રભુના ચાર સહતિશય:--૧-અરિહંતપ્રભુનું શરીર, અદ્ભૂતરૂપવાળુ – સુગંધમય રાત્રરહિત અને પસીના તથા મલરહિત હોય. ૨-રૂધિર અને માંસ, દૂધ જેવુ ઉજવળ હાય. ૩-પ્રભુના આહાર અને નિહાર અદૃશ્ય હોય. ( એટલે પ્રભુએ કરવાના હાય તે આહાર અને પ્રભુએ કરેલે! નિહાર કાઇ ન દ્વેષે એમ નહિ; પરંતુ પ્રભુ આહાર કરતા હાય અને નિહાર કરતા હાય તે કાઇના દેખવામાં ન આવે. ) ૪–પ્રભુના શ્વાસેાશ્વાસ કમલના જેવા સુગંધી હાય ! [ આ ચાર અતિશય પ્રભુને જન્મથી જ ( સહુજ) હેાવાથી મૂલ અતિશય તરીકે ] સહજાતિશય કહેવાય છે. (૪)
પ્રભુના અગીયાર કર્મ ક્ષયજાતિશયઃ—૧-એક યેાજન ભૂમિપ્રમાણુ સમવસરણમાં દેવ, મનુષ્ય અને તિર્યંચની કાડાકડી નિરાખાધ સમાય—છૂટથી બેસે ૨-પ્રભુ વિચરે ત્યાં સવસા યાજન પ્રમાણભૂમિમાં નવા રાગેા ઉપજે નહિ અને પ્રથમના રાગો ઉપશમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org