________________
૪૩૮ મી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દેવ-દેવીયક્ષ વગેરે સમર્થ છે, માટે અહિં તેઓની પ્રાર્થના કરાય છે. “૨ વોધિ –અને પરલોકને વિષે શ્રી જિનેશ્વર ભગવંતના ધર્મની પ્રાપ્તિ આપે-સાહાટ્યક બને. શ્રાવકે ભાવવાની ભાવના બદલે કહ્યું છે કે-“સાવચઘન વરં દુઝ, હો નાગવંતમે મછરામોલ, મા રાજા રાવટ્ટી વિ-શ્રાવકનાં ઘરમાં સમ્યગ જ્ઞાન અને સમ્યગ્રદર્શનયુક્ત દાસ થઉં તે શ્રેષ્ઠ છે, પરંતુ મિથ્યાત્વથી માહિતપણે ચક્રવતી પણું પણ ઈષ્ટ નથી. તે ૧”
રાં -આ રીતે સમ્યગુદષ્ટિ દેવો પાસે સમાધિ અને બેધિની પ્રાર્થના કરે; તે પ્રશ્ન છે કે-તે દે, સમાધિ અને બોધિ આપવા સમર્થ છે કે નહિ? જે અસમર્થ છે તે તે પ્રાર્થના કરવી નકામી છે; અને જે સમર્થ છે તે દુભવી અને અભવી જીવોને તેઓ સમાધિ અને બોધિ કેમ આપતા નથી ? વળી એમ માનવામાં આવે કે-યેગ્ય જેને જ તેઓ સમાધિ અને બેધિ આપે છે અગ્યને આપતા નથી.” તે તો સમાધિ અને બેધિની પ્રાપ્તિમાં જીવોની યેગ્યતા જ પ્રમાણ કરે છે ! પછી બકરીનાં ગળાનાં આંચળ જેવા દેવો પાસે શા માટે પ્રાર્થના કરવી?
સમાધાન -સર્વત્ર ગ્યતા જ પ્રમાણ છે, પરંતુ અમે (જૈન) શાસ્ત્ર અને યુક્તિથી અગ્ય એવા નિયતવાદીઓની જેમ એકાંતવાદી નથી. અમે તે “સર્વ સામગ્રી જોઈએ ? એ વચન મુજબ નગમાદિ સર્વ નયાના સમુદાયરૂપ સ્યાદ્વાદી=અનેકાંતવાદી હોઈને તેના આધારે અમારૂં સર્વ કથન છે. જેમ કે-માટીમાં ઘડે બનવાની ચેગ્યતા હોવા છતાં કુંભારચાકડે-દોર-વસ્ત્ર—દંડ વગેરે પણ તેનાં સહકારી કારણે છે, તેમ અહિ પણ ભવ્યાત્મામાં સમાધિ તથા બેધિની એગ્યતા હોવા છતાં તે માટેના ઉપાયમાં આવતા વિનાને દૂર કરવા વડે (મેતાર્યમુનિના પૂર્વભવના મિત્ર દેવની જેમ) દેવે પણ સમાધિ અને બેધિ આપવામાં સહકારી કારણ તરીકે સમર્થ છે અને તેથી તેમની પ્રાર્થના ફળવાળી છે.
-તેવા દેવો વગેરેને વિષે પ્રાર્થના બહુમાનાદિ કરવું તે શું સમ્યક્ત્વની મલિનતાનું કારણ નથી ? સમાધાન-સમ્યગૃષ્ટિ દેવેને જે પ્રાર્થના બહુમાનાદિ કરવામાં આવે છે તે “તેઓ મક્ષ અપાવશે” એમ ધારીને કરાતું નથી, પરંતુ ધર્મધ્યાનમાં આવતા વિદનોને દૂર કરવાની અપેક્ષાએ કરવામાં આવે છે. અને તેમાં સમ્યક્ત્વની મલિનતા વગેરે કોઈ પણ દેશનો સંભવ નથી: પૂર્વના શ્રતધારાએ પણ તે આચરણ આચરી છે. આગમમાં પણ તે પ્રમાણે પ્રાર્થનાનું વિધાન છે. શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં શ્રી વજસ્વામિનાં ચરિત્રમાં કહ્યું છે કે “ તા ૨ અમારે =ત્યાં નજીકમાં અન્ય ગિરિ હતું ત્યાં વજુસ્વામિજીએ જઈને (ક્ષેત્ર) દેવતાને કાઉસ્સગ્ન કર્યો, દેવી પણ હાજર થઈ, અને બોલી કે મારા પર ઉપકાર કર્યો.” અને ત્યાં રહેવાની અનુજ્ઞા આપી.” આવશ્યકસૂત્રની કાઉસગ્ગઅધ્યયનની નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે-“ચારમાસિબવરસે=ભાવાર્થ ગીતાર્થગમ્યા તથા બૃહત-ભાષ્યમાં પણ જણાવેલ છે કે-“પરિક #ારણો =શાસનની વૈયાવચ્ચ કરનારા યક્ષ-યક્ષિણી પ્રમુખ દેવ-દેવી માટે 5 peોડ x !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org