________________
કકર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ
आवस्सएण एएण, सावओ जइवि बहुरओ होइ ॥
दुक्खाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥४३॥ જાથાર્થ-શ્રાવક કદાચ બહુ પાપરજ મય બની જવા પામ્યો હોય તે પણ આ છ આવ સ્પકરૂપ પ્રતિક્રમણવડે અલ્પકાળમાં ભવદુઃખોનો અંત કરે છે મેક્ષ પામે છે..૪
રિનો માવાર્થ-જે શ્રાવક ઘણાં કમ બાંધવામાં અથવા વિવિધ પાપારંભેમાં વેપાઈ જવા પામ્યું હોય તે પણ તે અવશ્ય કરવાના આ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિકમણ, કાત્સર્ગ અને પચ્ચખાણ તરીકેના ભાવ (નહિં કે- દંતધાવનાદિ દ્રવ્ય) આવશ્યકવડે શરીર અને મનનાં સર્વ જાતનાં દુઃખને અલ્પકાળમાં જ=તે ભવમાં પણ ક્ષય કરી મેક્ષ પામે છે. જો કે–આરીતે દુઃખને શવ્ર અંત થવામાં અનન્તર સીધું કારણ યથાખ્યાત ચારિત્ર છે. તેની પ્રાપ્તિ પછીજ દુઃખોનો અંત=સર્વ કર્મને ક્ષય થાય છે તે પણ પરંપરાએ આ ભાવાવશ્યકની આરાધના પણ સકલકને ક્ષય થવામાં હેતુ છે. અર્થાત્ શ્રાવક, સાધુમહારાજનાં વર્તનની વાંછના સ્વરૂપ આ સામાયિકાદિ૬ ભાવાવશ્યકને અભ્યાસ કરવાવડે સર્વવિરતિને આત્મસાત કરી તેનાં આરાધનથી તે ભવમાં પણ મુક્તિ પામે છે. અથવા ભરત ચક્રવર્તી આદિની જેમ ગૃહસ્થીને પણ સામાયિક આદિ આ આવશ્યકથી કેવલજ્ઞાન સંભવે છે. અને સંભળાય પણ છે કે–સામાયિક આદિ એકેક પદની આરાધનાથીય અનંતા આત્માઓ મેક્ષ પામ્યા છે. તથા કહ્યું પણ છે કે- નો કોને વિકાસfમ=મેક્ષની સાધના માટેના અસંખ્યગમાંના એકેક ગની આરાધનામાં વત્તતા અનંતા આત્માઓ કેવલજ્ઞાન પામ્યા છે. ૧” એ પ્રમાણે ૪૧મી ગાથાને અર્થ સમાપ્ત. ઠા
જવતાળ:મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓનું ખ્યાલમાં ન આવે તેવું સૂફમપણું હોવાથી, ઈન્દ્રિયારૂપી અશ્વોનું અતિચપલપણું હોવાથી અને જીવનું અત્યંત પ્રમાદબલપણું હોવાથી (આવશ્યક પ્રસંગે) અતિચારો કેટલાક યાદ આવે ? અને યાદ ન આવે તે અતિચારેય આલેચના ગ્ય તો છે જ. [ પ્રભુએ કહ્યું છે કે-ચાર રસ દારૂ સવારૂવારંવ= ગતમ! પ્રાયશ્ચિતનાં સ્થાનકો અસંખ્યાતા છે, અને તેમાંથી એકની ન થવા પામે એટલા પણ આલેચના લેવી રહી ગઈ હોય તે તે શલ્યસહિતનાં મૃત્યુથી મરે છે.] આથી તેમ માટે જે અતિચારે યાદ ન આવ્યા હોય તેની પણ આ ગાથાથી સામાન્ય રીતે પ્રતિકમણું જણાવે છે.
आलोयणा बहुविहा, न य संभरिया पडिकमणकाले ॥
मूलगुण उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ॥ ४२ ॥ જાથાઃ-પાંચ મૂલગુણુ અને સાત ઉત્તરગુણ તરીકેનાં શ્રાવકનાં બારવત સંબંધમાં આલોચના અનેક પ્રકારની હોય છે, અને તેથી જ પ્રતિક્રમણ વખતે (ઉપગ આપવા છતાં ) જે આલેચના યાદ ન અાવી હાય=જે અતિચારે આલોવવા બાકી રહી જવા પામ્યા હોય, ૧ “ બ્રુને ગાડાત્તાઃ સામાચિમાત્રવૃત્તિ ” તત્વાર્થકારિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org