________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૦૧ તારો ઉઘાડે પણ દારિદ્રને ઉપદ્રવ નાશ પામશે. ૨૦૩ એ પ્રમાણે ગીની તાત્વિકવાણી સાંભળીને અતિ સવશાળી ગુણધરે (તે મધ્યરાત્રે પહાડ પર એકાકી) જઈને યેગીએ કહેલ વિધિથી તે ઔષધિ ગ્રહણ કરી ! ૨૦૪ અને હર્ષિત થયે થકો અસમાન ઉત્સાહ
અને સાહસવંત તે હિંમતબાજ ગુણધર, સ્પષ્ટ દેખાતા અનેકગુણધરને ભેગીએ ભૂતોને, પિતાની ચારે બાજુ ફરી વળેલા એથી અધિક પ્રેતને, આપેલી દિવ્યૌષધિ પણ મહાન અટ્ટહાસ્ય કરવાના રસમાં એકતાન બનેલા અસંખ્ય નાશ પામી ! રાક્ષસને-શિયાળ સિંહ વગેરેના ભીષણ વિનિઓને અને અપાર
ભેર વગેરેના સર્વપરિષહોને મુનિની જેમ અવગણ (અને ઘર તરફ) કમે પાછા ફરતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે વિષમ એવી તે પર્વતની દુર્લય- ભૂમિને “ભવસ્થિતિને મુનિ એળગે, તેમ” એળંગી ગયે! ૨૦૫ થી ૨૦૮ મહષધિની પ્રાપ્તિથી પિતાને જયવંત માનતે ગુણધર, ત્યાંથી દ્રવ્ય અને ભાવથી પણ સમ એવી પૃથ્વી પર નગરમાર્ગની જેમ સુખે જ ચાલ્યા જાય છે, તેવામાં તેનાં દુષ્કર્મો જ પ્રેયી હોય તેમ પહાડ પરથી એકદમ એક મોટો પત્થર અકસ્માત દડ્યો અને તેની પાછળ પડ્યો! ૨૦૯-૧૦ તે પત્થરના હૂર દૂર પ્રસરેલ ખડખડાટ અવાજને લીધે ભ્રમથી વ્યગ્ર બનેલ ગુણધરે સહસા પાછું વાળી જોયું ! | ૨૧૧ છે એટલે તે જાણે ગુણધર પર રેષ ધરીને હાય તેમ તે મહા
ઔષધી, તુજ તેની મુઠીમાંથી નાસી ગઈ! તેવાના હાથમાં તેવી દિવ્ય વસ્તુ ક્યાંથી સ્થિર થાય? | ૨૧૨ . આથી ખિન્ન બનેલ ગુણધરે જઈને તે સર્વ બીના ગીને જણાવી. જગજજતુનાં હિતમાં જ તત્પર તે યેગીએ પણ તેને કહ્યું–હે વત્સ! તારું સત્વ ઉત્કટ છે અને ઉદ્યમ પણ અસમાન છે; પરંતુ પૂર્વકૃત પુણ્ય નથી ! પુણ્ય વિનાનાં તે સત્વ અને પ્રયત્ન નિષ્ફલ છે. ૨૧૩-૧૪ કહ્યું છે કે-“હે આત્મન ! તું ભલે વિકટ પર્વતમાં કે અટવીઓમાં ભટક, સમુદ્ર તર, કે રાજાઓની પણ સેવા ઉઠાવ, કે મંત્રદેવી વગેરેની પણ સાધના કર; પરંતુ પૂર્વભવનાં સુકૃતો વિના તને સુખ મળવાનું નથી. આ ૨૧૫ ” માટે હવે ધનની ખોટી લાલસા તજી દઈ તારે સંતોષ જ રાખ: કે-જેથી ત્રણ લેકના પ્રાણીઓમાં પણ તારૂં મહત્ત્વ ગણાય. ૨૧૬ .
ગીએ એ પ્રમાણે કહેવા છતાં પણ લેભાધ ગુણધર, ધન માટે ઘણું ભૂમિ ભટ! ધનના અથી જનનાં ચિત્ત કદી વિરામ પામતાં નથી. આ ૨૧૭ ભમતે ભમતે ગુણધર રમણીય એવા મલયગ્રામે આવ્યું ત્યાં દાંભિક લીલાઓ વડે ભતા એક પરિવ્રાજકે તેને જે
૨૧૮ | સર્વવૃત્તાંત પૂછીને અને જાણીને તેણે ગુણધરને કહ્યું–ખેદ અને દુઃખ ન પામીશ, હું તારું દુઃખ થી દૂર કરીશ. તું એક રાતા દુધવાળે અને પિલાણ વગરને શેર કે ઈપણ સ્થળેથી શેાધી લાવ: કે-જેથી તારું દારિદ્ય ગાળી નાખું. || ૨૦ | ગુણધરે પણ અતિ - ૧ પૂ. ઉપા. એ સ્વકૃત અનુવાદમાં અહિં રિઝાઝા' શબ્દને કયા વ્યાકરણના નિયમથી બહુવચનમાં ગણેલ છે તે વાત ખુલાસો માગે છે. ૨ ૩, ઉપસર્ગના છ નો લેપ થતાં જાણીત-વિધાનમાંથી રવી-વિષાર પણ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org