________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૮૯ અર્થ -દાન કરવા યોગ્ય પ્રાસુક વસ્તુ છે, તેમજ મુનિદાનનું અતુલફળ જાણે છે અને બ્રહ્મચયોદિ મહાવ્રતવાળા સુપાત્ર મુનિને પણ જોગ છે. માત્ર દાનાંતરાય કર્મના ઉદયથી છવ, દાન કરવા સમર્થ થતો નથી! કારણ કે-કાનાંતરાય કર્મ, રાજાના ભંડારી સરખું છે. પુરા જે કે-તવવૃત્તિએ તે વ્રતભંગ જ છે. કહ્યું છે કે-વળતર તોરા મ શા અર્થ: --દાનાંતરાયકર્મના દેષથી જીવ, દાન આપે નહિ અને આપનારને નિવારે અથવા દાન કર્યા બાદ સંતાપ કર એવી કુપણુતા, વ્રતને ભંગ છે. ૧ આવાં વર્તનને વિષે અતિક્રમાદિથી અતિચારપણું જાણવું. ઉપર જે પાપ અતિચારે કહ્યા છે, તે બીજા ઘણા અતિચારોના ઉપલક્ષણ તરીકે જાણવા
પાંચ-પાંચ જ અતિચારો છે, એમ નિશ્ચય કરીને ન વર્તવું, કહ્યું સર્વત્રતમાં પાંચથી છે કે વં પંજાતિવારા ૩૦ અર્થ-સૂત્રમાં જે પાંચ-પાંચ અધિક અતિચારે અતિચારો દર્શાવ્યા છે, તે નિશ્ચયાર્થે નથી, પરંતુ ઉપલક્ષણરૂપે જાણવા છે.' in૧ તેથી ઋત્યન્તર્ધાન એટલે વિસ્મરણ વગેરે સંબંધીના
(અહિં સૂત્રમાં નહિ જણાવેલા) અતિચારો પણ યથાસંભવપણે સર્વત્રતમાં જાણવા તે સર્વ અતિચારોમાંથી આ ચોથા શિક્ષાવ્રતને વિષે જે કઈ અતિચારો લાગ્યા હોય, તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. શ્રી શાલિભદ્ર, મૂળદેવ, પેલા અને છેલ્લા તીર્થપતિ વગેરેની જેમ આ વ્રતનું ફલ અનુક્રમે દિવ્યભાગ સમૃદ્ધિ, સામ્રાજ્ય અને શ્રી તીર્થકરપદ વગેરે સજનપ્રસિદ્ધ છે. આ વ્રત લઈને તેથી વિપરીત પણે વર્તવામાં તે સેવકપણું, દુર્ગતિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ત્રીસમી ગાથાને અર્થ પૂર્ણ થયેઃ આ અતિથિ વિભાગ નામનાં બારમા વ્રત સંબંધમાં–
ગુણકર અને ગુણધર નામના બે મિત્રનું દૃષ્ટાત. શ્રી જંબુદ્વીપના પૂર્વવિદેહમાં સ્વર્લફમી પર વિજય મેળવનાર અતિ રૂદ્ધિપૂર્ણ પુષ્કલાવતી નામે આઠમો વિજય છે. તે પુષ્કલાવતીને વિષે નાથત્રપુર નામે નગર છે. તે નગર રાર કલ્યાણ (સુવર્ણ) અને ધાન્ય એમ બંને પ્રકારે પ્રશંસનીયપણું ધારણ કરે છે, વિરાટ= વિસ્તીર્ણ, પ્રાકાર અને મને હર એમ ત્રણ પ્રકારે વિશાલપણું ધારણ કરે છે, તેમજ ધર્મ,
અર્થ, કામ અને મેક્ષ એ ચારે પ્રકારના પુરૂષાર્થની ભૂમિસ્વરૂપ છે. તે ૧-૨ . તે નગરમાં લક્ષ્મીનું જાણે ઘર હોય તેવો પદ્યદેવ નામે શ્રેણી કમલસમાન કેમલ હ; છતાં આશ્ચર્ય એ હતું કે તે કાદવ (નીચ વર્તન) અને જળ-(જડતા) ને ભજવાવાળો ન હતો. આ ૩ તે શ્રેષ્ઠીને કૃષ્ણની માતા દેવકીની જેમ દેવસ્તવિત સગુણવાળી, ઈર્ષારૂપ (સુર્યવિકાસી) કમલને માટે રજની=રાત્રિસમાન અને સર્વજનને માટે હિતસ્વી હૃદયધારી દેવકીનામે ભાર્યાર
૧-પૂ. ઉ૫. શ્રી વિજયધર્મસૂરિજીએ અહિં પિતાના અનુવાદમાં “મદેભ્યને અર્થ શ્રેષ્ઠી કર. વાને બદલે રાજ’ કરેલ છે. તથા- ૪ ૨ અહિં “1ની’ શબ્દનો અર્થ “ માર્યા ' કરવાને બદલે રાણી' કરેલ છે તે શોચનીય છે. I
૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org