________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આર ટીકાના સરલ અનુવાદ ૩૭૧ તે વખતે તે અશ્વ અને પલંગને છળથી જોઈને તેમાં લુબ્ધ બને અને બહુરૂપિણી વિદ્યાથી તે બંને દિવ્ય વસ્તુનું હરણ કરીને તેણે તને સંકટમાં નાખે ! દુષ્ટજને, કણકારી ફલ પ્રત્યક્ષ જોયા વિના સીધા થાય નહિ.' એ પ્રમાણે કહીને તે દેવ, હાથમાં મગર લઈને રાજાને જોરથી મારવા દેડયો: ૨૬૫ થી ૭૧ . તે વખતે જલદિ વચ્ચે પડેલા કુમારે પગમાં પડીને દેવને મુશીબતે શમાવ્યા. તે ર૭૨ ! સર્વ જનો પણ આશ્ચર્યચક્તિ બન્યા થકા વિચારવા લાગ્યા કે- શત્રુનું પણ રક્ષણ કરવામાં આ ધર્યવંત કુમારની અહે સુંદર બુદ્ધિ ! છે ર૭૩ પિતપિતાના માણસનું, પિતાનું જે માણસમાં હિત સમાએલ હોય તે માણસનું અથવા જે માણસ પોતાને ભક્ત હોય તેનું કેણ રક્ષણ કરતું નથી ? પરંતુ આ રીતે શત્રુનું પણ રક્ષણ કર
વામાં ચતુર એવાજનો તે ત્રણ જગતમાં પણ મળવા દુર્લભ પાદરદેવીનું પ્રકટ થવું છે. આ ૨૭૪ ” હવે ભયંકર દેવનું રૂપ પરાવર્તન કરીને અને
અને કસમશ્રીના પિતાનું મૂળરૂપ પ્રકટ કરીને દિવ્યરૂપવતી દેવી બેલી-“હે સતીત્વને રાજભુવનમાં લેકે ! સત્ય બીના સાંભળે રાજાને આ મજબુત પણે બંધાએલા મહિમા પ્રકટાવ વામય બંધન મેં બાંધેલા છે અને તે મહાસતીના હાથે છૂટશેઃ
એ સિવાય છૂટશે નહિ. તેથી આ નગરમાં જે આજન્મશુદ્ધ હોવાની પ્રસિદ્ધિને ધારણ કરતી મડાતી હોય તે દુઃખને હરનારા એવા પિતાના હાથમાંનું પાણી છાંટીને આ રાજાને બંધનથી છોડાવે છે ર૭૫ થી ૭૭ + ' આ વાત સાંભળીને પટ્ટ રાણી વગેરેએ હાથમાં પાછું લઈને રાજાને છાંટયું. છતાં તેનાં બંધન છૂટયાં નહિ! ખરેખર શીલનાં પાલનમાં મનથી પણ વિશુદ્ધિ રહેવી તે દુ:સંભવિત છે. જે ૨૭૮ છે એ પ્રમાણે લાજ ગુમાવવાવડે સમસ્ત નારીઓને નીચું જોવાનું થવાથી “મનથી પણ વિશુદ્ધ એવી સતી કેણ હશે ?' એ પ્રમાણે સમસ્ત લોક સંશયમાં પડયા: એટલે દેવીએ કહ્યું “પિતાના પર આવેલ અપવાદનું ઉચ્છેદન કરવા માટે કુંકા વેશ્યાના ઘરે કાત્સર્ગ ધ્યાને રહેલી કુસુમશ્રા, સર્વ સતીઓને વિષે લાધ્ય અને પૂજનીય એ ની મહાસતી છે. માટે પિતાનાં ઈદની સિદ્ધિને માટે ગર્વ તજીને નમ્ર બનીને કુમાર-મંત્રી વગેરે જાતે જઈને કુસુમશ્રીને કહ્યા=આદરપૂર્વક અહિં બોલાવી લાવો. ર૭૯ થી ૮૧ ” દેવીનાં તે પ્રમાણેનાં વાકયથી વિસ્મય પામેલા તે કુમાર અને મંત્રીઓ વગેરે પણ કુંફાને ઘરે જલદી ગયા અને કુસુમશ્રીને બહુમાનથી (રાજા પાસે આવવા) બોલાવી: પોપટે પણ તેમ કરવાની કુસુમશ્રીને પ્રેરણા કરી. તે સ્થળે દેવીએ પણ આવીને કહ્યું-બાલ ઈન્દુના જેવી હે નિમેલ બોલે ! કૌમુદીની જેમ શીલવતને કાંઈક ચમત્કાર બતાવ.” ૨૮૨-૮૩ છે તેથી સ્વભાવે પણ વાત્સલ્યવાળી કુસુમશ્રી, કાઉસગ્ગ પારીને દેવતાઈ મહોત્સવ જેવા અપૂર્વ મહોત્સવ પૂર્વક રાજાની પાસે આવી. / ૨૮૪ આ વીરસેન કુમારને છોડીને મનથી, વચનથી અને કાયાથી પણ જો મેં પરપુરૂષની વાંછા ન કરી હોય તે રાજાના બંધ છૂટે નહિ તે ન છૂટે.’ એ પ્રમાણે ગાઢ સ્વરે કહીને કુસુમ
૧ શ્રાધ્યા:*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org