________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના નુવાદ
૮મા અનદંડ વિરમણ (ત્રીજાણુવ્રત)નું સ્વરૂપ
સાતમું વ્રત કહી ગયા. હવે અનથ દંડ પરિહાર નામે આઠમું વ્રત કે-જે ત્રીજી' ગુણુવ્રત છે, તે અનર્થ 'વિરમણવ્રત જણાવાય છે. તેમાં અર્ધ એટલે પ્રયેાજન, તે ક્ષેત્ર, વાસ્તુ (ઘર હાટ), ધન, ધાન્ય, શરીર, કુટુંબપરવાર વગેરેને અંગે જે કાંઈ સાંસારિક કાર્ય, કરવામાં આવે તે અર્થત્તુ કહેવાય અને એ સિવાયનાં પારકાં ક્ષેત્ર-વાસ્તુ વગેરેને અ ંગે જે કાર્ય કરવામાં આવે તે અનર્થૐ કહેવાય; એટલે કે આત્મા પોતાનુ પુણ્યધન ગુમાવવા વડે વિનાપ્રયાજને પાપકર્મ થી બંધાય તે અનઇડ, કહ્યું છે કે−i įચિસચળા॰ ’ અથ :-‘ જે આત્મા પેાતાની ઇંદ્ધિ અને પેાતાનાં કુટુખપરિવાર વગેરેને અર્થે પાપ કરે તે અંદડ અને એ સિવાયના બીજા કાઈ માટે પાપ કરે તે અન દંડ કહેવાય છે ॥ ૧ ॥ ’
તે અનર્થદંડના મૂલ પ્રકાર ૪ અને પેટાભેદ ૧૧.
અનઈડના ૧ અપધ્યાન, ૨ પાપાપદેશ, ૩ હિંસ્રપ્રદાન, અને ૪ પ્રમાદાચરણુ એ ચાર પ્રકાર છે. તેમાં પહેલા પ્રકાર અપધ્યાનના બે પ્રકાર છે: ૧ આર્ત્તધ્યાન અને ૨ રૌદ્રધ્યાન, તેમાં આર્ત્તધ્યાનના પણ ચાર પ્રકાર છે, અને તે આ પ્રમાણે:—
ઉત્પ
? અનિવિયોગ પેાતાને અપ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ત શબ્દાદિ વિષયે ત્રણેય કાલમાં પેાતાને કદી ચે ન મળે, એવી જે ચિંતા=મનાભાવના તે ‘ અનિષ્ટવિયેાગ ચિંતા ’ નામે આર્ત્તધ્યાન છે.
૨ોના વિયોગ-શરીરે થએલ વ્યાધિ વગેરે વેદનાના વિયાગની ચિંતા અથવા ‘શરીરે વ્યાધિ વિગેરે ત્રણેય કાલમાં કદી ચે ન થાવ’ એવી જે ચિંતા તે · રાગાદિવિયેાગ ચિંતા ' નામે આર્ત્તધ્યાન છે.
રૂ છુષ્ટસંચો-પેાતાને પ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ત શબ્દાદિ પદાર્થાના સંયેાગ ત્રણેય કાલમાં અત્યંત ખન્યા બન્યા રહે, તેવા પરિણામmઅધ્યવસાય રાખવા તે ‘ < ઇષ્ટશખ્વાદ્વિસ યાગ ’ નામે આ ધ્યાન છે.
૪ નિયાનાધ્યવસાય-દેવતાઇ ભાગા, દેવતાઇ ઋદ્ધિ અને ચક્રવત્તીનું રાજ્ય વગેરે અપ્રાપ્ય ઋદ્ધિઓ વગેરે મેળવવા સારૂ નિયાણું કરવાના પરિણામ રાખવા, તે ‘નિદાનાધ્યવસાય ’ નામે આર્ત્ત ધ્યાન છે. એ પ્રમાણે રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારે છે અને તે આ પ્રમાણે
૨ હિંસાનુધી-પોતાને જે વ્યક્તિ પ્રતિ દ્વેષ થયેા હાય તે પ્રાણીને અતિક્રોધાદિ કષાયથી હણુવાની, માંધવાની, આંકવાની (ડામ વિગેરે દેવાની) તથા તેનાં નગર-દેશ વગેરે ભાંગવાની વૃત્તિ ધરાવવી તે હિંસાનુબ ધી' રૌદ્રધ્યાન છે.
૨ મુળાનુવૃંધી-કાઈના પર અછતું આળ મૂકવું કે કેાઇની ચાડી કરવી, અસભ્ય વચને ઉચ્ચરવાં, ખાટી એવી ઘાતક વગેરે વાતો કરવી તે ‘મૃષાનુબંધી’ નામે રૌઢુધ્યાન છે. મૈં તેચાનુવંધી-પારકાનું ધન હરી લેવાની ભાવના રાખવી તે ‘સ્તેયાનુખ’ધી’ નામે રૌદ્રધ્યાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org