________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આર ટીકાને સરલ અનુવાદ ર૯૭. મરડવાપૂર્વક વૈદ્ય બે કે-(આહારમાં ક૯ય અકચ્ચ વિચારાય, પરંતુ ) ઔષધ અર્થે વળી અકલ્પનીય શ? રોગથી બંને ભવમાં સ્વાર્થ બગડતો હોવાનું વિચારીને મહર્ષિઓ પણ એથી ઉલટી રીતે ઔષધનો સ્વીકાર કરે છે. ૬૯ . આથી ભવાની હસીને ધર્મના રહસ્યવાળી વાણીથી પંડિતની જેમ બેલી કે-“અધર્મથી થએલા વ્યાધિના વિનાશને માટે સફલ કારણું ખરેખર ધર્મ જ છે. જે ૭૦ | ફલનાં બીજ રૂ૫ તે ધર્મને ફલને અથી એ કણ દુર્મતિ અલ્પ કારણથી નાશ કરે? તેથી કરીને ત્યાગેલ વસ્તુને હું કલ્પાન્ત પણ લેવાની નથી, એમ નક્કી માનજે.” r૭૧ ભવાનીની તે વાત સાંભળીને વૈવ, સ્વજને અને અન્ય લોકો દુખે કરીને ભેદી શકાય તેવી વસ્તુઓને પણ ભેદી નાખે તેવી અનેક પ્રકારનાં વચને રૂપ મેજાની હારમાળા વરસાવીને કહેવા લાગે કે-“પોતાની વૈરિણી એવી આ બાળા પોતાનું હિતાહિત સમજવામાં મૂખે છે અને ફેકટ પિતાને પોતે ચતુર માને છે. કદાગ્રહરૂપ પકડથી પકડાએલ ચિત્તવાળી તે ઉત્સર્ગ તેમજ અપવાદ માગને પણ જાણતી જ નથી! કહ્યું છે કે
सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा ।
मुच्चइ अइवायाओ, पुणो वि सोही न याविरई ॥ અર્થ - સર્વ પ્રકારે સંયમનું રક્ષણ કરવું અને સંયમ કરતાં આત્માનું (પિતાની જાતનું) જ રક્ષણ કરવું: મૃત્યુથી મૂકાવે એટલે (તેમ કરવામાં આચરેલ દેષની) ફરીથી પણું શુદ્ધિ કરી શકાય છે અને અવિરતિ પણ દૂર કરાય છે. ' સુંદર કાયાવાળી હોવા છતાં પણ ઘુણાથી ગ્રહણ થએલ કાણની જેમ વ્યાધિના સમૂહથી ગ્રસિત એવી આ ભવાનીને પરણશે પણ કેણુ? અથવા તે એને પરણનારે અસહ્ય એવી આ ભવાનીથી પિતાને જન્મ શી રીતે પસાર કરે ?” વધે એમ કહેવા છતાં પણ વામયી હોય તેમ ભવાનીની મનરૂપી દિવાલ ભેદાણી નહિ! . ૭ર થી ૭૫ છે એ પ્રમાણે જગતને ચમત્કાર ઉપજાવે તેવું ભવાનીનું દઢ મન જોઈને પ્રસન્ન થએલ દેવે પિતાનું સ્વરૂપ (હું દેવ છું અને પરીક્ષા માટે વૈદ્યનું રૂપ લઈને આવ્યું હતું એમ) બંને પ્રકારે સ્પષ્ટપણે પ્રકટ કરીને ભવાનીની પ્રશંસા કરી અને સ્વા=અશ્વિનીકુમારની જેમ તેના સર્વરે દેવતાઈ શક્તિથી દૂર કરીને સુવર્ણ-રત્ન વિગેરે પાંચ દિવ્યની વષ્ટિ કરી: બાદ પિતાને સ્થાને ગયે. . ૭૬-૭૭ ને એ રીતે શરીરના સર્વ રેગ દૂર થવાથી તે ભવાની, વાદળાં અને કલંક વિનાના શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભવા લાગી! અહો, તત્કાલ અનુભવસિદ્ધ એવું ધર્મનું મહાત્ મહાતમ્ય! ૭૮ ધર્મનું તેવું મહાત્મ્ય જોઈને નગરના સમજુ અને અણસમજુ દરેક લોકો જિનેશ્વરના ધર્મનું અત્યંત આરાધના કરવા લાગ્યા! પ્રત્યક્ષ ફલમાં કોણ આળસુ હોય ? I૭I “પ્રાણાન્તિક એવા અત્યંત સંકટને વિષે પણ આ કદી પણ સચિત્ત પદાર્થ વાપરતી નથી.” તે પ્રકારના અનેક ગુણકને વડે પ્રસિદ્ધને પામી હોવા છતાં પણ તે ભવાની, જગતભરના સચિત્ત (ચિત્તધારી પ્રાણીઓ ને કરનારી (આકર્ષ નારી) બની તે આશ્ચર્ય હતું ૧૮૦ સાંભાગ્ય રૂપ શેભાનાં ધામ જેવી તે ભવાનીનું પાણગ્રહણ મોટા શ્રેણીના પુત્ર મહેશ્વર જોડે થયું તે તે (શંકર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org