________________
૨૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ i૧ા રાજ્યાધિકારી થવાથી ત્રણ માસે અને દેવને પૂજારી થવાથી ત્રણ દિવસે નરક જવાય છે આમ છતાં જે જલદિ નરકે જવાની ઈચ્છા હોય તો એક દિવસ માટે પુરહિત બનવું. ૨
આ હમણા જણાવ્યા તે મઘ વિગેરે વસ્તુઓ વડે અંતર (ઉદરમાં નાખવારૂપ) ભેગ જણાવ્યું, હવે બાહ્યા ભેગની વસ્તુઓ જણાવે છે કે-ધમણે ” એટલે કે–સુગંધી: જેવાં કે-કસ્તુરી, કપૂર, અગુરૂ, ધૂપ વિગેરે; અને પુષ્પમાળા વિગેરે માલ્ય: ઉપલક્ષણથી વસ્ત્ર, આભૂષણ વિગેરે સમસ્ત ગદ્રવ્ય જાણવાં. આ ગંધ, માલ્ય અને સર્વગ્ય દ્રવ્યોના ભેગ અને ઉપભેગને વિષે પહેલાં કહી ગયા તે પ્રમાણે જે પ્રમાણ કર્યું હોય તે પ્રમાણુનું આ બીજા ગુણવ્રતને વિષે અજાણપણા વિગેરેથી જે કાંઈ ઉલંઘન થવા પામ્યું હોય તેની હું આ પછીની એકવીસમી ગાથામાં જણાવાય છે તે પાંચ અતિચારેના ઉપલક્ષણપણે નિંદા કરૂં છું.
જાથા ૨૬ મીનું અવતરણ–ચાલુ બીજા ગુણવ્રતમાં વીસ અતિચારો છે, તેમાં પહેલાં આ એકવીસમી ગાથાદ્વારા ભાગ્યવતુઓને આશ્રયી તેના પાંચ અતિચારો અને તે અતિચારોનું પ્રતિક્રમણ દશોવાય છે.
॥ ७ मा भोगोपभोगपरिमाणवतना भोगसंबंधी ५ अतिचार ॥ सच्चित्ते पडिबके, अप्पोलि दुप्पोलिए अ आहारे ॥
तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ॥२९॥ થાર્થ-૧ સચિત્ત આહાર, ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર, ૩ અપકવ આહાર, ૪ દુષ્પકવ આહાર અને ૫ તરછૌષધિભક્ષણ એ પાંચ અતિચાર કે તેમાંના જે કોઈ અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વ અતિચારોને હું પ્રતિક્રમું છું. / ૧ લીધે લાગેલ અતિયાની નિંદા માટે છે.” એ પ્રમાણે સુધારીને સમજવું રહે છે. પ્રભુ તીર્થ સ્થાપે તે જ દિવસે પ્રતિકમણ તે તેવા (મધ-માસને સર્વથા નહિ ત્યાગી શકેલા) શ્રાવકને ૫શું કરવું જ પડેઅને તેથી જ આ પ્રતિક્રમણુસૂત્રમાં શ્રાવકને સર્વથા અભક્ષ્ય એવા મધ અને માંસ શબ્દો પણ તેવા શ્રાવકેને અતિચાર આવવા સારૂ ગણુધરદેએ ગુંથવા આવશ્યક બને તે સહજ છે. તેવા નવા શ્રાવકને પણ પ્રતિક્રમણ કરતાં દરરોજ તે અભ ભયંકર હોવાની યાદી રહે, “એવાં ભયંકર અભયે હું આપું છું!' એમ ખેદ ચાલુ જ રાટ અને અને તેઓ પણ તેવા અભને જલદી છોડી દેઃ એ વિગેરે લાભે, (આવશ્યક તરીકેનાં આ રોજને માટેનાં આવશ્યક પ્રતિક્રમણમાં તે શબ્દો હોય ત્યારેજ) તેવા શ્રાવકેને સહેજે થવા પામે.
૧ ઉપા. મહારાજે અહિ ‘મારાથને અર્થ મઠાધિપત્ય” કર્યો ! અને તેનો અર્થ વળી કાઉંસમાં “ગપતિપણું’ કર્યો તે ભારી અજ્ઞાનમૂલક છે.
૨ અહિં ટીક કાર પણ એ મદ્ય અને માંસ વિગેરે અભયની વાતને આંતરભાગ તરીકે જણાવે છે, જે નીય અભી તરીકે જણાવતા નથી : છતાં એ વાત પોતાની માન્યતાથી વિપરીત જતી હોવાથી ઉ૫૦ શ્રી ધર્મ વિ. મહારાજે પોતાના અનુવાદમાં એ શાસ્ત્રકારની ૫ક્તિનો પણ અનુવાદ જતે કર્યો છે ! આ કેવી શાસ્ત્રપ્રિયતા ?
* સચિત્તવરતુઓના પ્રમાણતિક્રમ માટેના પાંચ અતિચારોને ઉપલક્ષણથી હવે પછીની ૨૧ મી ગાથાની અંતર્ગત સમજવા કારણકે-૧ મી ગાથા તે અચિત આહાર સંબંધી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org