________________
શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૯ જેને માટી વિગેરે ખાવાનું વ્યસન હોય છે તેને નિર્બળતા, પાંડુરોગ, દેહની દુર્બળતા, અજીર્ણ, શ્વાસને વ્યાધિ ક્ષયરોગ વિગેરે મરણના અંત સુધી રહેનારા મહા રે હેય છે. વળી સચિત્ત પૃથ્વીકાય વિગેરેનાં ભક્ષણમાં અસંખ્યય પૃથ્વીકાય છની વિરાધના વિગેરે દોષ પણ છે. સાંજ: જે એ હિસાબે પૃથ્વીકાય ત્યાજ્ય છે, તે તેની જેમ મીઠું-લવણ પણ અસંખેય પૃથ્વીકાય જીવમય હોવાથી ત્યાજ્ય ગણવું ઘટે ? સમાધાન :- કહેવું ઠીક છે, પરંતુ મીઠું આદિ સર્વ પ્રકારે પૃથ્વીકાયને ત્યાગ કરવાથી ગૃહસ્થને નિર્વાહ ન થાય : વળી શ્રાવક, ખાવામાં સચિત લવણ તજી દે છે વિવેકી જને જમતાં જે લવણ ગ્રહણ કરે તો પ્રાસુક જ ગ્રહણ કરે છે, સચિત લેતા નથી.” વળી લવણનું અચિત્તપણું અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્રના યેગે જ સંભવે છે, અન્યથા નહિ. કારણ કે–તેમાં રહેલ અસંખેય પૃથ્વીકાય છે અત્યન્ત સૂક્ષમ છે. શ્રીભગવતીજી સુત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે(ચક્રવતીની દાસી) વજમય શિલા ઉપર સ્વલ્પ પૃથ્વીકાયને વજમય ઉપરવટણા(નિશાળ)થી એકવીસ વાર લટે તે પણ તેમાંના કેટલાક જીવ ઉપરવટણાને સ્પર્ધો પણ હોતા નથી !
ચૌદમું અભય રાત્રિભોજન. રાત્રિભોજન, બહુ પ્રકારના ઉડતા ત્રસ જંતુઓ પડવાનો સંભવ હોવાથી આલેક અને પરલેકને માટે અનેક દૃષથી દૂષિત છે. કહ્યું છે કે:-“રાત્રે ભેજનમાં કીડીઓ આવે તો બુદ્ધિ હણે છે, માખી આવે તે વમન કરાવે છે, જૂ આવે તે જલેદાર અને કળીઓ આવે તે કેઢ રેગ થાય છે. ૧ વાળ આવે તે સ્વરભંગ કરે છે, કાંટે કે કાષ્ટ આવે તે ગળું રૂંધે છે અને શાકમાં વીંછી આવે તે તાળવું વીંધે છે.” શ્રી નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“ગળીના અવયવથી મિશ્રિતભેજન ખાવામાં આવી ગયું હોય તે પેટમાં સમૂચ્છિમ ગળીઓ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે રાત્રે અન્નમાં સપદિ ઝેરી જીવની વિષમિશ્રિત લાળ-મળ-મૂત્ર અને વીર્ય પડવા વિગેરેથી મરણ વિગેરે પણ થાય છે. તથા રાત્રે રજનીચર =વ્યંતરે પૃથ્વી પર ચેમેર હાલે છે. અને તેઓ રાત્રે ભજન કરનારને તે પ્રકટપણે છળે છે. ૧ રાત્રે વાસ અને ધાવણને વિષે કુંથું આદિ ત્રસજીવોનો નાશ થાય છે તે વિગેરે પ્રકારના રાત્રિભેજનના દેને ગણાવવા કેણ શક્તિમાન થાય? | ૨ા અન્ય શાસ્ત્રકાએ પણ કહ્યું છે કે –“રાત્રિભેજનથી પરભવમાં જીવે, ઘુવડ-કાગ-બીલાડી-ગીધ–સાબર -ભૂંડ-સર્પવીંછી ગળી વિગેરે પણ ઉપજે છે. ૧ વળી માત્ર સ્વજનનાં મરણથી ભોજનમાં
જે સૂતક લાગે છે, તે સૂર્ય જેવા દિવસના નાથ અસ્ત પામતાં અન્ય દર્શનમાં પણ ભજન કેમ જ કરાય? / ૨ / રાત્રે જળ પીવું તે રૂધીર સમાન છે, રાત્રિભોજન નિષેધ અન્ન માંસ સમાન છે, માટે રાત્રિભેજનમાં આસક્તને કવળે કવળે
માંસભક્ષણ છે. છે ક ા છે યુધિષ્ઠિર ! રાત્રે પાણી પીવું પણ ગ્ય નથી. તેમાં પણ તપસ્વીઓને અને વિવેકી ગૃહસ્થને તે વિશેષ કરીને એગ્ય નથી. | ક |
૧
H xી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org