________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૭ કસ્તુરી વિગેરે સુગંધી વસ્તુઓ અને પુષ્પમાળા વિગેરેના રાખેલ ભેગે પગના પ્રમાણમાં પ્રમાદવશાત્ બીજા ગુણવ્રતને વિષે જે કાંઈ અતિચરિત થએલ હોય તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. તે ૨૦ ||
વૃતિનો માવા -“મન્નકમાં 'મદિરા બે પ્રકારની છે. એક કાત્પન્ન અને બીજી પિછ(લોટ)ત્પન્ન, ઘણું દષવાળી અને મહા અનર્થવાળી હોવાથી અહિં ગાથામાં મદિરા પ્રથમ લીધેલ છે. કહ્યું છે કે મહામોહ, કલેશ, નિદ્રા, પરાભવ, ઉપહાસ, રેષ અને મદના હેતુભૂત એવી દુર્ગતિનાં મૂળરૂપ મદિરા લજજા-લક્ષમી-બુદ્ધિ અને ધર્મનો નાશ કરનારી છે. / ૧ / સંભળાય છે કે-મદિરામાં અંધ બનેલા શામ્બકુમારવડે (દ્વપાયન ઋષિને કદર્થના કરવાના પરિણામે, શ્રી કૃષ્ણનું સર્વ કુલ હણાયું અને પિતાની દ્વારિકા નગરી ભસ્મસાત્ બનવા પામી! ૨ // તથા “માં” જલચર, સ્થલચર અને ખેચરનું એમ ત્રણ પ્રકારે છે. અથવા તે ચમ-રૂધિર અને માંસ એમ ત્રણ પ્રકારે છે. મદ્યની જેમ આ માંસ પણ અતિ દોષનું સ્થાન છે. કહ્યું છે કે -પચેન્દ્રિય પ્રાણીના વધથી થતું માંસ, દુર્ગધીવાળું છે, “અશુચિમય છે' બીભત્સ છે, ખાનારને રાક્ષસની તુલનામાં મૂકનાર છે અને રેગ પેદા કરનાર હાઈને દુર્ગતિનું મૂળ છે. તે ૧ . તેમજ કાચી, રાંધેલી કે રંધાતી માંસની પેસીઓમાં નિરંતરપણે જ નિગોદ ની ઉત્પત્તિ કહેલી છે. જે ૨ / મેગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રાણ હણાયાની સાથે શીધ્રપણે સમૂઈિમ અનંતા નિગેદ જતુઓની પરંપરાથી દૂષિત એવું નરકના માર્ગે માતા સમાન માંસનું કેણ બુદ્ધિમાન ભક્ષણ કરે? (ચાલુ સૂત્ર ગાથામાંના) ' શબ્દથી મધ વિગેરે બાકીની અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ પણ ત્યાજ્ય જાણવી. તેમાં અભક્ષ્ય બાવીસ છે, તે આ પ્રમાણે -
૫-પંચુંબર અને ૪-વિગઈ મળીને ૯, બરફ ૧૦, સેમલ-અફીણ વિગેરે ઝેર ૧૧, કરા ૧૨. સર્વ જાતની માટી ૧૩, રાત્રિભેજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, બળ અથાણું ૧૭, ઘોલવડાં ૧૮, રીંગણા ૧૯, અજાણ્યાં ફલ કુલ ૨૦, તુ છ ફલ ૨૧ અને ચલિત રસ ૨૨.
શ્રાવકે વર્જવા ચોગ્ય તે બાવીસ અભક્ષ્યની વ્યાખ્યા -૧ વડ, ૨ પીપળે, ૩ ઉમરે, ૪ પીપર અને ૫ કાકઉમરી મળીને (પંચદંબરી) પાંચનાં ફલો” મછરના આકારના ઘણા સૂક્ષમ ત્રસ જીવથી વ્યાપ્ત હોવાથી વર્જનીય છે. અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે-“આશ્ચર્યની વાત છે કે-કોઈપણ માણસ ઉદંબર ફળમાં ઉપજતા પ્રાણીઓના ક્રમ પ્રમાણે કયાંથી પણ ક્ષણવારમાં કોઈ પ્રાણીના ચિત્તમાં કઈક સ્થળે કઈ પણ સ્થળેથી અકસ્માત એ પેસી જાય છે કે પછી તે વળગાડવાળા પ્રાણુને ફાડયે સતે-ભાગે સતેફેડયે સતે-તોયે સતે અને લોટ કરી નાખે સતે કે ચીરી નાખવા છતાં પણ તે જીવ તેના
૧ ઘન XI અહિં પૂ. ઉપા. ધર્મવિ. મહારાજે શાસ્ત્રોક્ત ચોકખા ત્રણ ભેદને “ચર્મમાંસ અને રૂધિર માંસ ' એમ બે ભેદમાં વેંચી નાખ્યા છે તે શાસ્ત્રવિરુદ્ધ છેવળી “ ચર્મમાંસ અને રૂધિરમાંસ' શબ્દને કોઈ કાર્ય સાધક અર્થ પણ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org