________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરસ અનુવાદ વિષયાને તજવા બાબત ભર્તૃહરિના હિતબાધ.
વળી ચેાગ્ય અવસ્થાએ સ્વસ્રી સંબંધમાં પણ બ્રશ્ચચય સ્વીકારવુ કારણ કે-કાં તેા પુરૂષા ભાગને સર્વથા તજી દે છે અથવા ક્ષીણુ ક્લવાળા વૃક્ષને પક્ષી તજી દે, તેમ ભાગેા પુરૂષોને સથા તજી દે છે! માટે તેવા ભેગાને પોતે જ સમજીને તજી દેવા તે શ્રેષ્ઠ છે. ભતૃહરિ પણ કહે છે કે-વિષયા દીર્ઘકાળ રહીને પણ અવશ્યમેવ જવાવાળા છે: અને માણસ તેને છેડી દે તેમાં પણ તે જવાના છે! એમ બંને પ્રકારે થતા વિષયાના વિયેાગમાં ફરક શું છે, કે જેથી માણસ પોતે જ તેને તજી દેતા નથી? વિષયા જો સ્વયં ચાલ્યા જાય છે તેા મનને અત્યંત પરિતાપને માટે થાય છે, અને તેને જો પાતે તજી દેતા પેાતે અનત સમતા રૂપી સુખને ધારણ કરે છે! ॥૧॥
२२३
લેાકલેાકેાત્તર શાસ્ત્રમાં વર્ણવેલ મૈથુનની સદાષતા,
વળી ‘મૈથુન સંજ્ઞામાં આરૂઢ થએલા જીવ ઉત્કૃષ્ઠ નવલાખ સૂક્ષ્મ ત્રસ જીવેાના વિનાશ કરે છે' ઈત્યાદિ ખીના શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે. ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે-પુરૂષ અથવા સ્ત્રી, જે તામિસ્રા-અન્યતામિસ્રા અને રૌરવ વિગેરે નારકીઓની પીડા ભાગવે છે તે મૈથુનના સંગને લીધે તેઓએ પેાતે બનાવેલી છે: ॥૧॥ મહાભારત આદિપ માં તેમજ આસ્તિકમાં પણ કહ્યું છે કે:-જરત્કાર ઋષિએ બાલ્યકાળથી બ્રહ્મચર્યાવસ્થાથી જ તપશ્ચર્યા આદરી, તેથી પેઢીના અંત આવી જવાને લીધે પેાતાના પિતૃઓને નરકમાં અધામુખે પડેલા દેખીને તે દુ:ખી થયા: ખાદ પિતૃઓના કહેવાથી પરણવુ માનીને વાસુકીની બેન નાગકન્યાને પરણ્યા: તે ગર્ભવતી થતાં નિરપરાધી હાવા છતાં અને વિરહના દુ:ખથી વિલાપ કરતી હાવા છતાં પણ તેને (મૈથુનનાં ઘેારાલ જાણીને) તે ઋષિએ તપ કરવા માટે તજી દીધી! ફંડપનિષમાં પણ કહ્યું છે કે-જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમાંથી કે સૌંન્યસ્તાશ્રમમાંથી માથાનું ત્રનેત્ = દીક્ષા લેવી. એ પ્રમાણે ( બ્રહ્મચર્ય ની સત્ર મહત્તા હેાવાથી) ખાલબ્રહ્મચારી શ્રાવક પણ વ્યતિકલ્પના સદ્ભાવને લીધે અલ્પમ ધક જ ગણાય; એ પ્રમાણે સેાળમી ગાથાના અર્થ થયેઃ ॥૧૬॥
શીલવ્રતને વિષે શીલવતીનુ અદ્ભુત દૃષ્ટાંત
નંદનવનની જેમ ઋદ્ધિની અત્યંત પરપરા ધરાવતું નંદનપુર નામે નગર હતું. તે નગરમાં નામ સરખા ગુણવાળા અસ્મિન નામે રાજા હતા, અને જડતા (જલ)ના લેશ વિનાના છતાં રત્નાકર (સમુદ્ર) નામ ધરાવનાર એક શ્રેણી હતા. શેઠને સૌભાગ્યરૂપ લક્ષ્મીવર્ડ સાક્ષાત્ લક્ષ્મી જેવી ‘શ્રી’ નામે સ્ત્રી હતી, તે સ્રો પેાતાના તે તે ચુણા વડે નાગરવેલની જેમ જગતભરને માન્ય હાવા છતાં પણ પોતાને નિષ્ફલ જ માનતી હતી. એ રીતે શ્રેષ્ઠી પણ શ્રી ૧ ૭૧ ૫ અધ્યાય ૨૬.1 ૨ ચત્તિર્ણવતા × ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org