________________
(i) સમર્પણ (m જે બહુશ્રુત મહાપુરૂષે અનેક હસ્તલિખિત પ્રતનું અને તાડપત્રીઓનું સંશોધન કરીને જ આગ, ચૂણિઓ, નિર્યુક્તિઓ, ભાવ્યો, સૂ, ટીકાઓ, શાસ્ત્રો આદિ સેંકડોની સંખ્યામાં ગ્રંથો અને પુસ્તકે મુદ્રિત કરાવ્યા છે. તથા ૪૫ આગમ-નિયુક્તિ-ભાષ્ય આદિ ગ્રન્થરોને સંગેમરમર તથા તામ્રપત્રોમાં કોતરાવીને અનુક્રમે શ્રી સિદ્ધક્ષેત્ર વર્ધમાનજેનાગમમંદિરમાં તથા કિ સૂર્યપુર વદ્ધમાન જૈનતામ્રપત્રાગમ મંદિરમાં પધરાવી અમર બનાવ્યા છે ! જે મહાપુરૂષે–અનેક કુવાદ કુમતપાક્ષિકેને શાસ્ત્ર અને પરંપરાના આધારે ચૂપ કરીને આગમશાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાનું એકલા હાથે સંરક્ષણ કરવાવડે પ્રભુશાસનને ચોમેર વિજયધ્વજ ફરકાવ્યો છે ! જે મહાપુરૂષ-શ્રી સંમેતશીખરજી-અંતરીક્ષ છ–ભીલડીયાજી–સિદ્ધગિરિજી આદિ અનેક તીર્થોને છરી' પાળતા અનેક સંઘો કરાવ્યા છે. જે મહાપુરૂષે–ત્રી કેસરીયાજી આદિ તીર્થોનું જાનના જોખમે પણ સંરક્ષણ કર્યું છે ! જે મહાપુરૂષે–પ્રભુ શાસનને ઉદ્યોત કરનારા સંખ્યાબંધ ઓછ-મહોત્સવો–અંજનશલાકાઓ–પ્રતિકાદીક્ષાઓ-વડી દીક્ષાઓ-ઉપધાને- ઉદ્યાપનોવાચ્ચારણો આદિ કરાવ્યાં છે ! જે મહાપુરૂષ-શૈલાનાનરેશને બોધ પમાડેલ છે, ભોપાવર આદિ તીર્થોનો ઉદ્ધાર કરેલ છે અને અનેક સ્થળે પુસ્તકાલય-પાઠશાળાઓ-જિનમંદિરઉપાશ્રય-આદિ પુણ્યસંસ્થાઓ સ્થાપન કરાવેલ છે, અને સં. ૧૯૯૦ માં છેડે જતાં નિપ્રાણુ બનેલ શ્રી રાજનગર મુનિસંમેલનને જીવિતદાન આપી સફળ બનાવેલ છે. જે મહાપુરૂષે–અનેક
જગ્યાએ સંખ્યાબંધ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેને આગમોની વાચનાઓ આપી શ્રમણસંસ્થા આ ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે મહાપુરૂષે-દેશ વિદેશમાં વિચરીને આગમથી ઓતપ્રોત એવી
હજારે અમોધ દેશનાઓને અનેક સંઘોને અમૃતપાન કરાવી સન્માર્ગમાં સ્થિર કરેલ છે, અને એમાંનું કેટલુંક અમૃતપાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકમાં પણ ૧૬ વર્ષ પીરસીને જૈન સમાજને અમૃતનો અમેઘ વારસો આપેલ છે ! જે મહાપુરૂષે–સાગર સંપ્રદાયને એકમાંથી ૧૨૫ નો સમદ્ર બનાવેલ છે ! તથા જે મહાપુરૂષે-દગીની અંતિમ પળામાં પણ અતિગૂઢ અને વિભે ગ્ય એવા પિણે લાખ લગભગ નૂતન લેમનાં વિદજજૈનજગતને ભેટણા કર્યા છે ! શિ તે (અંતિમ સત્તર દિવસ અદ્ધપઘાસને ધ્યાનાવસ્થામાં રહી-અંતિમ ત્રણ દિવસ આહાર- ક પાણીનો ત્યાગ કરી–અને સ્વાત્મારાધનમાં ચડતા વ્યાજ સમો સવાસે જેટલો વિશાળ વિકાન શિષ્ય-પ્રશિષ્યાદિ સમુદાય શાસનને સમર્પિત કરી સુરત મુકામે વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ , વદિ ૫ શનિવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં સ્વર્ગાત થવાનું અખૂટ ખમીર ધરાવનાર) ૫. જિનશાસનસમ્રાટ આચાર્ય પુરંદર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતને તેઓશ્રીના પવિત્ર સાંનિધ્યથી રચી શકાએલ આ આત્મકલ્યાણી ગ્રંથ, સમર્પણ કરી યતકિ| ચિત અનૃણીભાવને ભજતો તેઓશ્રીને બાલકિંકર
હંસસાગર. જ
-೨೨೨೨೨][bgjbqjbcbgjbjbqj6jOJತೀವಿ೨೨೦೨೨೨
ಶ್ರೀಪತಿ
જો કરાર કર્ણ વીંછીં હાં હોં હૈં છું એ રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org