________________
२४
આખા ગ્રંથના સ્વતંત્ર અનુવાદ કરી પ્રગટ કરવાનું વધારે ચેાગ્ય લાગવાથી તેઓશ્રીએ આ અનુવાદ તૈયાર કર્યા છે. તેએશ્રીએ લીધેલા આ પરિશ્રમ માટે તેઆ ધન્યવાદને પાત્ર છે.
૩૨ તેઓશ્રીના જણાવ્યા મુજબ મૂળ સ ંસ્કૃત ટીકા છપાઈ પ્રસિદ્ધ થયેલી, તેમાં અનેક ઠેકાણે અશુદ્ધિઓ રહેલી. તે અશુદ્ધિએનુ એક લાંબુ શુદ્ધિપત્રક પૂજ્ય આગમ દ્વારક આચાય દેવેશે પાછળથી તૈયાર કરેલું: તે શુદ્ધિપત્રક પણ તેઓશ્રીને પ્રાપ્ત થયેલું. તેમજ અનેક પ્રૌઢ અને ગૂઢ ગાથાએના અર્થો પણ તેએાશ્રી પૂજ્ય આચાર્ય મહારાજ પાસેથી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયેલા. આ હકીકતમાં તેઓશ્રીના આ અનુવાદથી અભ્યાસીવને વિશેષ લાભ મળી શકે તેમ હાવાથી તેઓશ્રીને તેના આ પરિશ્રમ માટે ખાસ ધન્યવાદ આપું છું.
66
૩૩ અનુવાદ આથી પણ વિશેષ ઉપયાગી થાય તેટલા માટે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવે તે આવૃત્તિમાં નીચે જણાવેલી મામતે ધ્યાનમાં લેવાની નમ્રભાવે સૂચના કરૂં તે તે અાગ્ય નહિ ગણાય. (૧) “ અર્થ દીપિકા ’ માં જૈન જૈનેતરથ થાના સંખ્યાબંધ ઉતારાઓ આપવામાં આવ્યા છે, પણ તેમાં ઘણે સ્થળે ગ્રંથાના નામે જણાવેલા નથી અને નામેા જણાવેલા છે ત્યાં તે ગ્રંથામાંના સ્થળેા ભાગ્યે જ બતાવેલા હાય છે. એટલે અસલ ગ્રંથા માંથી તે શેાધી કાઢી વાંચવાનું અત્યંત મુશ્કેલ થઈ પડે તેમ છે. તેથી મારી નમ્ર સૂચના છે કે-એ ઉતારાઓના મૂળ ગ્રંથા અને તેમાંના ચાક્કસ સ્થળે ફ્રુટનેટમાં અથવા ચાલુ લખાણુમાં કૈાંસમાં આપવામાં આવે તે વધારે સગવડ પડતું થાય. આને માટે મૂળ ગ્રંથે જોવાના અને આપેલા ઉતારા સરખાવવાના પરિશ્રમ તા પડે, પણ તે પરિશ્રમ, વાંચકાને જે આનંદ અને વિશેષ જ્ઞાન મળે તેથી સફળ લેખાશે. જો કેાઈ ઉતારાના મૂળ ગ્રન્થ ન જાણી શકાય તેમ હાય તા તેની આગળ કાંસ કાઢી તે ભાગ પાલેા રખાય તે કેાઈ વિશેષ જ્ઞાન કે અનુભવવાળા વિદ્વાનનું તે તરફ લક્ષ દોરાય અને તેને ગ્રન્થ અને સ્થળની માહિતી હાય તા તે જણાવી શકે. (૨) આવા ગ્રન્થની સાથે જુદા જુદા પ્રકારની અકારાદિના ક્રમવાળી અનુક્રમણિકા અપાય તેા તે અંદર ચર્ચાયલા વિષયેા વગેરે શેાધી કાઢવામાં ઘણી સરળતા થાય.
૩૪ આટલી સૂચના નમ્રભાવે કરીને આ શુદ્ધતમ અનુવાદ પ્રગટ કરવા માટે પરિશ્રમ લેનાર પૂજ્ય મુનિરાજશ્રીને ફ્રીથી ધન્યવાદ આપું છું.
૩૫ આ પ્રસ્તાવના લખવામાં શ્રી આનન્દસુધાસિન્ધુ ( પૂ. આગમેાહારક આચાર્ય દેવશ્રી સાગરાન`દસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનાના સ ંગ્રહ ), શ્રી પંચપ્રતિક્રમણુ સાથે નવી આવૃત્તિ ( શ્રી જૈનશ્રેયસ્કરામ ડલ ), શ્રી દેવસીરાઇ પ્રતિક્રમણ સૂત્ર-સાની પ્રસ્તાવના ( શ્રી જૈન આત્માન ંદ સભા-ભાવનગર ), દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેાદ્વાર કુંડ-સુરત તરફથી પ્રગટ થયેલ પુસ્તક ૪૮ મું, જૈન સાહિત્યના ઇતિહાસ વગેરે ગ્રંથાના આધાર લેવામાં આવેલ છે. તે બદલ ગ્રન્થાના પ્રણેતાએ, સમ્પાદક તેમજ પ્રકાશકોનું સ્મરણ કરવું ઉચિત સમજું છું.
* આ શુદ્ધિપત્રક આ પ્રસ્તાવનાને તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હુંસસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org