________________
૧૮૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશ ટીકાનો સરલ અનુવાદ
પ્રવેશ કરૂં!' . ૯૮-૯૯ ત્યાર બાદ તે ભુવનાવતુંસક નગરની દ્વારવાસી દેવીના મંદિરમાં કેડી વિગેરે મેળવીને તે દેવી સામે કલ્પિત જુગાર ખેલવા માંડ્યો ! એવી જ રીતે મંદિર માં બીજા નંબેદર, ક્ષેત્રપાળ, યશ અને યક્ષિણ આદિને અને તે દ્વારવાસી દેવીને પણ લાખ ટાંકથી જીત્યો! # ૧૦૦-૧૦૧ / તે સર્વ ટાંકને ખડીથી કરેલા આંકથી જોડીને અને (તે સામૂહિક સંખ્યામાંથી વ્યક્તિગત લેણું કાઢવા માટે બીજાઓ પાસે નીકળતા લેણાની સંખ્યા) બાદ કરીને પ્રથમ લંબોદરને કહ્યું–‘મારું લેણું ધન આપી દે, નહિ તે તીક્ષ્ણ ધારવાળા આ ત્રિકોણ પાષાણુના ઘાતથી હે લંબોદર ! આ તારૂં લાંબું પેટ જલદી ફાડી નાખીશ!' એમ કહીને તે ધૂર્ત જોવામાં માટે પાષાણ ઉપાડે છે તેવામાં ગભરાએલા તે લંબેદર દેવે તેને બે લાખ ટાંક આપ્યા ! // ૧૦૨ થી ૧૦ | એ પ્રમાણે બીજા પણ સર્વ દેએ તેણે કાઢેલું લેણું આપી દીધું ! અરેખર નિઃશુક માણસ પાસે વ્યંતરો પણ કિકર બની જાય છે. ૧૦પ
ધૂને તે ધનથી તે જ સ્થળે તે બોલ્યા હતા તેવાજ મહેલધૂને પ્રાપ્ત થએલું આવાસ–અશ્વશાળા- હસ્તિશાળા અને ક્રીડા માટેની વાવડીઓ પાપનું પ્રકટ ફલ, સત્વરે કરાવી ! દ્રવ્યથી શું કાર્ય સિદ્ધ થતું નથી ? | ૧૦૬ /
કામદેવની સેના પાસેથી હજાર ટુંક આપવાથી ભોગવવી સુલભ એવી અનંગસેના ગણિકાને તે ધૃત્ત પોતાની રાણી બનાવી. | ૧૦૭ છે તેની સાથે વિલાસ કરતો પાપી , તે ચંપકવૃક્ષની અધિષ્ઠાયક યંતરી દેવી સામે પૂર્વે કરેલ પ્રતિજ્ઞાને (જે તારી સામે આ બધું બનાવ્યું ને? એમ) ગર્વિષ્ટપણે ફરી ફરી ઉચ્ચરવા લાગે. ૧૦૮ | તેથી ક્રોધિત થએલી તે અધમ દેવીએ તે ધૂને માથે ઉપાડી તેનાં નગરમાં લાવીને તેને સર્વ વૃત્તાંત પ્રકટ કર્યો. / ૧૦૯ | અને નારીની માફક તેને અનેક પ્રકારની પીડાઓ આપીને કણમાં નાખ્યોત્યાંથી તેને ઉપાડીને અને ચક્કર ફેરવીને હૃર ફેકી દીધોઃ ૧૧૦ વિષમ–ભયંકર મારને લીધે તે નિભાંગી પણ મરણ પામ્ય તિમાં ગયા અને સંસારમાં ઝળશેઃ ખેદની વાત છે કે-પાપનું ફલ કેવું પ્રકટ છે ? ૧૧૧ ]
(એ પ્રમાણે પાપનાં પ્રકટ ફલ વિષે ધૂર્તનું દષ્ટાંત જણાવીને કમલ શેઠ પોતાના કેવલ ધનરસીક પુત્ર વિમલને કહે છે.) તેથી ખેદની વાત છે કે-હે પુત્ર! એ પ્રમાણે સર્વ ધૂને વિષે અગ્રિમ એ તે મહા ધૃત્ત કદર્યના પાડ માટે ઠગારાપણું કેવી રીતે શ્રેષ્ઠ ગણાય ? /૧૧૨ી પુત્રે કહ્યું
હે પિતા! અન્યાયકારી એવા તે ધૂને તેને બદલે મળે તે નીતિ અનીતિ સંબંધમાં યુક્ત છે, પરંતુ હું (ધૂતાથી ધન ઉપાર્જતો નથી, પણ) પિતા પુત્રને વાદવિવાદ હસ્તકળા આદિથી ધન ઉપાનું છું, ૧૧aો તેમાં કે ઈ પણ
પ્રકારનો અન્યાય નથી. પિતાએ પણ તેને કહ્યું –એ પણ અન્યાય છે. કારણ કે -એ કળા તું પરને ઠગવા માટે કરે છે. ૧૧૪ મે કળાદિ વ્યવહારની વિશુદ્ધિ જ હેવી ઘટે; જે આ કૂડકપટ છે તે તો સર્વ પ્રકટ નરક છે ૧૧પ પિતાએ એ પ્રમાણે
૧ તે તેં ધ્યા૪િ ટૂ xI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org