________________
૧૮૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નીકળે અને દ્વારપાળને પળને દરવાજો ઉઘાડવાનું કહેવા લાગ્યું. / ૬૦-૬૧-૬૨ | દ્વારપાળે પણ કહ્યું- હે ભદ્ર! રાત્રિને વિષે દ્વાર ઉઘાડવાની મનાઈ છે તેના પ્રત્યુત્તરમાં ધૂર્તે કહ્યું તે પછી રાજાનાં આ કપડાં ખરાબ થઈ જશે તે બદલ રાજાને તું જવાબ આપજે. ” આથી દ્વારપાળ ગભરાયા અને પળનો દરવાજો ઉઘાડી આપે! I ૬૩-૬૪ . એટલે ઠગ, સરોવરની પાળે ગ: ત્યાં એક માછીમારને જોઈને તેને કહ્યું “રે મૂઢ! ભાગી જા અહિં રાજા આવે છે. પૂર્તને શોધો તે રાજા, (ધૂર્ત ધારીને) તને જ બાંધશે. આથી ગભરાયેલ તે બિચારા માછી, મજ્યની જેમ તે તળાવના પાણીમાં જ સંતાયે ! ! ૬૫-૬૬ | બાદ તે ધૂર્ત, ગધેડાને
ત્યાં જ મૂકીને અને ઉત્તમ વસ્ત્રો પહેરીને નગર તરફ ચાલે! અહે, ધૂર્તની ગૃઢતા! હવે રાજા, તે ધૂર્તને નગરની બહાર નીકળી ગયે જાણીને પિતે પણ નગરની બહાર આવે છે, તેવામાં સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલ તે માણસને સામેથી ચાલ્યો આવતો જુએ છે અને પૂછે છે કે “હે હે ભદ્ર! આટલા માં કોઈપણ ગઘેડાવાળ માણસ દીઠે ?” પૂર્વે કહ્યું- હે નાથ! તે માણસ નાઠો થકે સરોવરના પાણીમાં રહ્યો છે ! / ૬૭-૬૮-૬૯ . રાજાએ તેને કહ્યું–“ આ મારા અશ્વને તું જલદી અહિં ભી રાખ કે-જેથી કરીને શત્રુને તે સરોવરમાંથી વાળથી પકડીને શલ્યની જેમ કાઢું. જે ૭૦ છે રાજાની તે વાતને ધૂને સ્વીકાર કર્યો સતે રાજા જેવામાં આગળ ગમે તેવામાં અધ ઉપર આરૂઢ થઈને તે ધૂર્ત, નગરમાં પેઠે! વિશેષ પ્રકારનો વેષ જેને અને અશ્વ વિગેરે પણ રાજાના જેઈને દ્વારપાળે પણ તેને રાજા જ જાણે ! અહો, ધૂર્તનું દીર્ધદષ્ટિપણું ! ૭૦-૭૧-૭ર / દરવાજામાં પેસીને ધૂર્તો દ્વારપાળને કહ્યું-દરવાજે બંધ કર: હવે (કેઈ આવે તો તે પિતાને ગમે તેવો જણાવે છતાં બીજા) કોઈને પણ પ્રવેશ કરવા દઈશ નહિં. કારણ કે-શત્રુની જેમ એક ધૂને મેં હમણાં માર્યા છે છતાં મેં તે ધૂને માર્યો છે એમ હવે બીજે કઈ કહેતે આવે એ સંભવિત છે, માટે જે તેમ બને તે તારે મજબૂતપણે તેને બીજે ધૂર્તજ માનઅર્થાત રાજા માનવે નહિ. I ૭૩-૭૪ “બીજે કઈ પિતાને રાજા કહેતે આવશે તો બરાબર એમજ વર્તીશ” એ પ્રમાણે દ્વારપાળે સ્વીકાર્યુંએટલા માં તે પૂર્વે જણાવેલ વૃત્તાંતથી ઠગાએલ રાજા દડત અને સીતકારથી મહ કુટી જતા ત્યાં દરવાજે આવ્યું ! અને દ્વારપાળને કહ્યું-“રાજા છું, દ્વાર ખોલ દ્વારપાળે કહ્યું- અશ્વ ઉપર બેઠેલ રાજા અંદર છે. તેથી નક્કો તું કઈ બીજે છે!' એ વખતે ત્યાં ઉભેલા તે પૂર્વે કહ્યું-ખરેખર આ બીજે ધૂર્ત છે, માટે દ્વાર ઉઘાડીશ નહિ; If૭૫-૭૬ -છા તેથી વિલક્ષણ ચિત્ત બનેલ રાજાએ વિચાર્યું કે ખરેખર આ કોઈ ધૂને વિષે પણ મહાન પૂર્ણ છે કે-જેણે મને પણ ઠ! ૭૮ “અહો ! વિધાતાના ચરિત્રની જેમ વર્ણવી ન શકાય તેવું શું આ ધૂર્તનું ચરિત્ર! ખરેખર એમણે લોકને વિષે જયપતાકા પણ ગ્રહણ કરી છે. તેથી
જ્યાં સુધી “હું પણ તે ઠગથી ઠગાયે ” એ વાત કોઈ ન જાણે ત્યાં સુધીમાં શાંતવાણીથી હું તેની પ્રશંસા કરું કે-જેથી પૂરને વિષે મારે પ્રવેશ થવા પામે” એ પ્રમાણે વિચારીને રાજાએ ધૂને કહ્યું- હે ધૂર્ત ! તારું ચરિત્ર સવોત્તમ છે. હું તારા ઉપર પ્રસન્ન થયો છું; ઈચ્છિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org