________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદર ટીકાને સરલ અનુવાદ
૧૪૫
| ૨૮૬ અર્થ – ત્રિઅંધ, દિવસઅંધ, જાતિઅંધ, માનાંધ, માથાંધ, ક્રોધાંધ, કામાંધ અને લોભાંધ” એ આઠ જાતિના આંધળા ગણાય છે, અને તેઓ અનુક્રમે એકેક કરતાં ચઢીઆતા હોવાથી “લેભાંધ” દરેક જાતિના અંધ કરતાં વિશેષ અંધ છે. તે ૧૮૬ આ રીતે લેભ સર્વવિનાશી છે. આ લોભની જ દુમતિને લીધે લેભથી નહિ નિવર્તતા એવા તે મારા પિતાને અત્યંત ખિન્ન થએલા એવા મારા માતા આદિ સમસ્ત સ્વજનવગે, મુસાફરી સ્મશાનનાં વૃક્ષને દૂરથી જ તજી દે, તેમ સત્વર તજી દીધો છે. ખેદની વાત છે કે–પિતા પણ પુત્રી તરીકેને નેહ ભૂલીને અપમાગે વત્ત છે. અનુચિત કરવાની વાત તે બાજુએ રહો, પરંતુ અનુચિત ચિતવવું તે પણ નેહરૂપી વન બાળી નાખવાને દાવાનળ સર નું છે. જે ૧૮૭૧૮૮ ચંડાલની જેવા તે ક્રૂર પિતા પાસેથી વેગે નાશી છૂટવા ઈચ્છતી મને તે દુબુદ્ધિ, કેદીની માફક અહિ ઝકડી રાખે છે. તે ૧૮૯ છે તેનું કાર્ય કરી આપવાને આધીન અને સ્વભાવે નિર્દય હદયવાળી એવી પ્રાપ્ત કરેલી વિદ્યા વડે મને જલદિથી મૃત જેવી બનાવીને તે અનાર્ય પિતાનાં કાર્ય માટે બહાર જાય છે. ૧૯૦ વળી ઘેર આવે એટલે આ તુંબડામાંથી અમૃત લઈને અને મારા પર સીંચીને તમે જીવતી કરી તેમ તે અનાર્ય પોતાના કાર્ય માટે મને જીવતી કરે છે ! ૧૯૧ છે આ પ્રમાણે સંકટમાં ડૂબેલી હું કઈ પણ ઉપાયે મરણને પણ ઈચ્છી રહી છું અનુચિત કાર્ય આચરવા કરતાં પ્રાણને હણી નાખવા તે પણ ગ્ય છે. ૧૯૨ છે જે પ્રાર્થિત વસ્તુઓને પૂરી પાડનાર કલ્પવૃક્ષના આપ મેઘ છે, તે આપના પાસે કાંઈક પ્રાર્થના કરું: પ્રાર્થિત મેળવી આપવું તે ખરેખર સુગુણતાના મૂળ પ્રાણે છે. છે ૧૯૩ માં કહ્યું છે કે- સુવાળ ૩ દુઃä ગુહર્ષ જુના ફિચચમ જ્ઞમાં જ પરથs i gો પત્થના મં ૨૧૪ અર્થ:–મહન્તનાં હૃદયમાં દુઃખોમાં પણ એ તે મેટું દુઃખ છે, જે પર પાસે પ્રાર્થના કરવી અને જે બીજાએ કરેલી પ્રાર્થનાને ભંગ કરવો.” છે ૧૯૪ હે સૌભાગ્યવતેને મુખ્ય ! જેના પૂર્વના પુણ્યના ઉદયે જ આપ અહિં ખેંચાઈ આવ્યા હો તેમ અહિં પધાર્યા છે તે આપના ઉપર રાગવાળી એવી મારૂં આપ પાણિગ્રહણ કરે. ૧૫ મારૂં જીવિત પણ એમ હેઃ મારૂં ચિત્ત આપને વશ આપ્યું સમજે, હમણાં લગ્નવેળા પણ ઉત્તમોત્તમ છે. તેથી હે નાથ ! વિલંબથી સર્યું!' છે ૧૯૬
કુસુમશ્રીનું તે વચન સાંભળીને હરિબલ વિતર્ક કરવા લાગ્ય-અહે! એકવાર પાળેલી. જીવદયાને પણ કે મે મહિમા! કે-જે અપ્સરાના રૂપને પણ હીણુ કહેવડાવે એવી આ વિદ્યાધરની પુત્રી, વિદ્યાધરને ત્યાગ કરીને પણ મને આલિંગન કરવાનું આગ્રહથી સ્વીકારે છે! છે ૧૯૭-૧૯૮ છે અહ! દેવની માફક તે જીવદયા જ મારૂં મહાન ભાગ્ય! એ પ્રમાણે હર્ષિત થએલ હરિબલ, તે બાળાને માનથી આદર આપતે થકે તેનું પ્રાણિગ્રહણ કરીને પ્રસન્નતાનું જ ભજન બનાવી છે૧૯૯ો
વિદ્યાધર કન્યા સહિત હરિબલનું લંકાથી પાછા આવવું ! - હવે કુસુમશ્રી પણ હરિબલને કહેવા લાગી કે “હે નાથ ! કલ્યાણ ઈચ્છનારને માટે પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org