________________
૧૩૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આાદરા ટીકાના સદ્લ અનુવાદ
સાધી લેવાને સમર્થ થતા નથી અને પરલોક સબંધીનુ પણ સ્વહિત કરવાને સમર્થ થતા નથી. ।। ૪૬ ।। અથવા તેવા પ્રકારનું ભાગ્ય તે વણિકનું કયાંથી જાગતું હાય કે–જેથી તે વસંતશ્રી જેવી રાજકુમારીને પામે ? કારણ કે-પૃથ્વીના ભર્તા અને તે તેવી કન્યાના ભર્તા અને. ।। ૧૭|| ( ‘નર' શબ્દ કરતાં નાર શબ્દ એક માત્રા અધિક છે એ હિસાબે ) તે વસંતશ્રી તા એક માત્રાએ અધિક એવી સ્વજાતિ( નાર જાતિ) સાહસથી માતા સાથે ખાટી રીતે ક્લેશ કરીને ઈચ્છા મુજબ જુદા મહેલમાં રહેવા લાગી. ક્રમે સંકેતદિવસે ત્યાંથી ચાલાકીપૂર્વક જાહ્યવંત રત્ના વિગેરે પુષ્કળ ધન અને વસ્ત્રો લઈ શ્રેષ્ઠ અશ્વ પર બેસી આપેલ સમયે ( હિરખલ માછી રહ્યો છે તે) દેવકુલના દ્વારે સાક્ષાત્ નગરદેવીની માફ્ક આવી. ।। ૪૮-૪૯ | ( રાજમહેલથી દેવકુલે ) નિવિદ્ને સત્વર આવવાથી આનંદમાં આવી જવાને લીધે અત્યંત ધૈર્યવાત્ બનેલી તે વસંતશ્રી ખેાલી– ભાગ્યશાળીઓને વિષે મુખ્ય એવા હું હરિબલ ! [ ચિત્રપ્રશ્નાર્થે.] આપ અહિં છે? | ૫૦ | અચ્છુમા દેવીની માફક અશ્વનુ વાહન અને દિવ્ય અલ કારને ધારણ કરવાવાળી તે વસંતશ્રીને જોઇને તેમ જ કાનને અમૃત સરખું તેણીનું તે પ્રકારનું વચન સાંભળીને દેવકુલમાં રહ્યો થકા વિસ્મય પામવાપૂર્વક પ્રમુદ્રિત થએલ રિબલ માછીએ (‘હા' હું છું, એમ સૂચવતા ) હુંકાર કર્યો! આન ંદના હેતુ નહિ હોવા છતાં પણ તે હુંકારથી વસંતશ્રી અંતરમાં અત્યંત આનંદ પામી! | ૫૧-૫૨ ॥ અને બેલી-હે ચતુરચિત્તવાળા હરિબલ! ઉતાવળી ગતિએ આગળ ચાલે, કે જેથી કરીને દેશાન્તર જવાથી આપણા મને થા ફળે. ॥ ૫૩ || “ નક્કો પ્રેમમાં આસકત એવી આ માળા, અહિં મળવાને સંકેત કરી રાખેલ કોઈ મારા નામના બીજા માનવીને લાવે છે; તેથી તે સ્થાને હું જ શા માટે ન જઉં ? આ સયેાગ ભાગ્યથી જ ઉપસ્થિત થયા છે” એ પ્રમાણે હૃદયમાં ચિતવતા માછી હરિમલ, દેવકુલમાંથી સત્થર નીકળીને અને ત્યાર બાદ તેની આગળ થઈને ચાલવા લાગ્યા !! ૫૪-૫૫ ॥ પાપીજનાની પર ંપરારૂપ (મચ્છ પકડવાની ) ‘ ભાનનયં’=ાળને તેણે કુકને છેાડવાની સાથે ત્યાં જ ફેંકી દીધી? ખરેખર, રાજ્યની આશા વક્ત્તતી હાય ત્યાં ભિક્ષાનું કપાલ (માગી ખાવાની ખેાપરી) કાણુ હાથમાં લે? ।। ૫૬ || આગળ ચાલતા તેને તેવા પ્રકારના જોઈને તે કુંવરી શકામાં॰ પડી અને મેલી-હે કુમાર! નગ્નની જેવા અને વાહન વિનાના કેમ છે? શું તમારૂં ધન, કાઈએ પણ હરી લીધું? ( ધન તેા કાંઇ હરાયું નથી પણું ) ‘ આજ તારા વડે મારૂં દુષ્કર્મ જ હાર્યું છે!' એમ મનમાં ખેલતા તે ઉત્તમ બુદ્ધિવાળા હરિબલ, બહારથી જવાબમાં કુંવરીને ઘણા વિલંબે માત્ર ‘હું’કાર જ આપવા લાગ્યા! II ૫૭-૫૮ ||
• નક્કી સઘળું જ ગુમાવ્યું હાવાને લીધે ખેદ્રિત હાવાથી આ ખેલતા નથી' એમ વિચારીને વસન્તશ્રીએ ‘ વરની જેમ તમે આ (હું લાવી છું તે ) શ્રેષ્ઠ વેષને ધારણ કરો' એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે-હે નિપુણુ ! પુષ્કળ ધન લાવી છું: તેનાથી વિશુદ્ધ હેતુથી સિદ્ધિપ્રાપ્ત થાય તેમ' આપણાં સઘળાંજ ઇચ્છિત કાર્યાની ખરેખર સિદ્ધિ થશે. ॥ ૫-૬૦ ॥ તેથી કરીને ( ધન ગયું ) તે વિષયમાં
'
શંકાશીલ રાજકુંવરીના હરિમલને દિલાસા અને પરદેશપ્રતિ પ્રયાણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org