________________
-
-
૧૩૦ શ્રી શ્રાદ્ધપ્રતિકરણ વદિસવની આદશે ટીકાના સરલ અનુવાદ
આ પહેલા વ્રતના પાલન વિષે
હરિબલ માછીનું અદ્ભુત દૃષ્ટાન્ત અલ્પ પણ જીવદયા ક૫લતાની જેમ આ ભવમાં પણ હરિબલ માછીને પ્રાપ્ત થયેલાં સુખની માફક મનમાં કપેલ ઘણાં સુખને થોડા કાળમાં આપે છે. આ અથવા સહેલે પણ નિયમ કરે સારે છે, કે જે નિયમનું આપત્તિકાળે પણ અરાધન કરનાર પ્રાણી, હરિબલ માછીની માફક આ ભવને વિષે પણ અતુલ ફલ પામે છે. તેરા કાંચનગિરિ (મેરૂગિરિ)ની જેમ શ્રેષ્ઠ સુવર્ણરિદ્ધિની ગણનાવાળું, તાવિક આનંદ કરનારને આલ્હાદકારી અને “સુમનઃ શિ's પંડિતનું આશ્રય સ્થાન, એવું કાંચનપુર નામે નગર શેભે છે. આવા તે નગરમાં શત્રુરાજાએની સેનાને ત્રાસ પમાડનાર વસન્તસેન નામે રાજા હતો. તે રાજાને રૂપવડે હિમાલયની શ્રી જેવી વસન્તસેના નામે રાણી હતી. જો કેટલેક વખત સંતાન વિહુણ રહેલ તે રાજા શણને જતે દહાડે યુવાન જનને ઉન્માદ કરાવવામાં મૂર્તિમાન વસન્તઋતુના જેવી શોભાને ધારણ કરનારી અને ઘણું ગુણનું પાત્ર એવી વસન્તશ્રી નામે પુત્રી પ્રાપ્ત થએલ. પા જેમ કવિ માટે તેને અનુરૂપ ઉપમાન મેળવી શકાતું નથી તેમ આ વસન્તસેન રાજા, અસરાના રૂપને જીતવા સમર્થ અને પ્રિયા બનવાની ઈચ્છાવાળી એવી તે પુત્રી વસતશ્રીને અનુરૂપ વર કેઈ પણ સ્થળેથી મેળવી શકો નહિ! દો અને બીજી બાજુ એમ બન્યું કે-તે નગરમાં દરરોજ માછલાંઓને પકડવાની જાળ નાખવામાં નિષ્ણાત અને પ્રકૃતિએ ભદ્ર એ કઈ હરિબલ નામને માછીમાર રહેતો હતે IISા તે હરિબલને અનાર્ય શિરોમણિ અને પ્રચંડ એવી પ્રચંડા નામે ભાર્યા હતી, એ કારણે તેનાથી હંમેશ બીતો અને ઉદાસ રહેતો હરિબલ રવને પણ સુખ પામતે નહિ તા કહ્યું છે કે
कुग्रावासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या ।
कन्याबहुत्व च दरिद्रता च, षड् जीवलोके नरका भवन्ति ॥९॥ અર્થ:-(સુદેવ-સુગુરૂ-સુધર્મ અને સુજ્ઞ ધાર્મિકજનનો જ્યાં વાસ ન હોય તે) મુત્રામમાં રહેવું, દુષ્ટ રાજવીની સેવા કરવી, નબળા આહારે જીવવું, ક્રોધમુખી સ્ત્રી હોવી, ઘણું પળ આગમ વચનથી બતાવે છે, અને ઉપર જણાવેલ નવકારનાં દષ્ટાંત પ્રમાણે હિંસાવતને આ ચાલુ
અધિકાર પણ આ (હિંસાવતનાં ફળને જણાવનાર) અંતિમ શ્લેક લેવામાં આવે તે જ પૂર્ણ થશે ગણાય તેમ છે. અન્યથા [ટુંઢની માફક કોઈ માણસ નવકારમાંનાં પ્રથમનાં પાંચ પદ ગ્રહણ કરે અને અંતિમ (ફળદર્શક) ચાર પદને છોડી દે, તે ] નવકાર જેમ ફળહીણ લેખાવ્ય ગણાય તેમ ] આ હિંસાબતને અધિકાર ફળહીન લેખા ગણાયઃ આ વસ્તુ પર બેપરવા રહી પૂ. 9. શ્રી ધર્મવિ. મહારાજે કરેલા અનુવાદમાં આ સત્કલદશક લેકને તેમ જ તે પછીના (વ્રત નહિ લેવામાં તેમ જ તે બતમાં અતિચાર લગાડવામાં પ્રાપ્ત થતાં માઠાં ફળને જણાવનાર ) અ ‘urળયદે ઘટ્ટતા” ગ્લાકને અને તેના અનુવાદને પણ છોડી દીધેલ છે તે શેચનીય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org