________________
૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સલ અનુવાદ
ચર્ચવંશમ્યતે સ્વર્ગ, નજે વ્હેન શમ્યતે? ? ! અર્થ:- ગ્રૂપ (યજ્ઞસ્ત ંભ માટે સમીવૃક્ષનાં લીલાં કાષ્ટ )ને છેદીને, પશુઆને હણીને અને લેાહીના કાદવ કરીને આ શું કરવામાં આવે છે? જો એ પ્રમાણે સ્વર્ગમાં જવાતું હોય તેા પછી નરકે કૈાણુ જશે? ॥૧॥ (આ સાંભળીને ખીજો પોપટ કહે છે કે-ભાઈ! આ યજ્ઞ નથી, પરંતુ પ્રાણીઓનાં માંસનુ ધર્મના નામે ભક્ષણ કરવાની પાપલાલસાવાળા જનાએ પ્રવર્તાવેલ પાપ માગ છે. ખાકી ) સરું ચૂર્વ તો મિ:, કાળાÆ સમિધો. મમ । હિંસામારૂતિ ચાયેષ યજ્ઞ: સનાતન: ॥ ૨ ॥ અથ:-સત્ય એ ચૂપયજ્ઞસ્ત ભ છે, તપ એ અગ્નિ છે અને (બીજાના નહિ) મમ=મારા પોતાના પ્રાણા તે તપરૂપ અગ્નિમાં હામવાનાં લાકડાં છે; તે હામમાં અહિંસારૂપ આહૂતિ આપવી તે સનાતન ( તાત્ત્વિક ) યજ્ઞ છે. ॥ ૨ ॥ આ પ્રમાણે ધનપાળના મુખેથી શુકસંવાદ સાંભળીને ભોજ રાજાએ પણ તે વાત સ્વીકારી.
'
શ્રી હર્ષ નામના મહા કવિએ પણુ પોતે રચેલા નૈષધીય મહા કાવ્યના ખાવીસમા સના ૭૬ મા શ્ર્લોકને વિષે યજ્ઞમાં થતી હિંસાને પાપ હેતુ જણાવેલ છે. જીએ-ચેવ જેવब्रज भोज्यऋद्धि, शुद्धा सुधादीधितिमण्डलीयम् । हिंसा यथा सैव तथाऽङ्गमेषा, कलङ्कमेकं मलिनं વિાંતા ॥ શ્ ॥ અથ:-દેવાના સમુહને ભાયપાન કરવા યોગ્ય ઋદ્ધિ (અમૃત )-સમૃદ્ધિ છે જેની એવી ચંદ્રની આ મંડલી છે, તે રૂખ્યા યાગ ( યજ્ઞ )ની જેમ નિર્મળ શેાલી રહી છે. ( યાગ—યજ્ઞ પણ તેમાં હેામવાની ‘ દેવાના સમુહને ભાય એવી ’ સેામવલ્લી વિગેરે સમૃદ્ધિથી શુદ્ધ-પવિત્ર છે. ) ‘ ચથા સૈવ ’=જેમ (ચંદ્રની મંડલીની પવિત્રતાના સમન્વયમાં જેનું હૃષ્ટાંત અપાયું છે તે ) ઇયા જ ‘દ્વિમાં વિતિ’-પશુ હિંસાત્મક હોવાથી પાપ હેતુ એવી હિંસાને ધારણ કરે છે, ‘તથાણા ’“તેમ આ ચંદ્રમડેલી મધ્યમાં એક અંગ કલંક તરીકે ધારણ કરે છે. ॥ ૧॥ ચામાં થતી હિંસા સંબંધમાં રૂદ્રશમાં બ્રાહ્મણનું ( અતિાધક ) દૃષ્ટાન્ત.
રૂદ્રશમાં નામે એક બ્રાહ્મણ હતા. તેના પુત્ર યજ્ઞમાં ડામવાને માટે એક બકરાને બળાત્કારે ઘસડી જતા હતા. મકરાને બરાડા પાડતા જોઈને જ્ઞાનવત એવા સેામ નામના મુનિએ કહ્યું કે:खड्ड खणावि तई छगल ! तई आरोविअ रुक्ख ।
इंजि पवत्ति जनं इह, काई बुब्बुइ मुरुक्ख ? ॥१॥
અર્થ:-હૈ છાગ ! ( બકરાને હણવાની ) ખાડ તે ખાદાવી છે, તેની ઉપર છાંયડી માટે વૃક્ષે પણ તે વાળ્યાં છે. અને લાકને એમજ તે પ્રવર્તાવેલ છે: માટે હે મૂરખ! હવે શું એ એ કરે છે? ॥૧॥ મુનિરાજની આ વાત સાંભળીને અકરાને જાતિસ્મણુ થયું! મુનિરાજે સહુને ઉદ્દેશીને કહ્યું-જે રૂશર્મા આ બકરાનો વધ કરવા સજ્જ થએલ બ્રાહ્મણના
૧-આ મહા કવિ વિક્રમ સંવત્ ૧૨૦૦ લગભગ એટલે આઠસે વર્ષ' પહેલાં થયેલ છે: જેનુ વર્ણન પૂ. આચાય શ્રી રાજશેખર સુરીશ્વરજી મહારાજે પાતે વિક્રમ સંવત્ ૧૪૦૬ માં રચેલ પ્રબન્ધકાષ નામના ઐતિહાસિક ગ્રંથરત્નમાં દર્શાવેલ છે. વેદાંતિમાં આ શ્રી હુ કવિ, સર્વ પંડિત શિરોમણી તરીકે પ્રસિદ્ધ છે. પૂ. ઉપા. ધ વિ. કૃત અનુવાદમાં ( યજ્ઞમાં થતી હિંસામાં ધમ' નથી પણ પાપ જ છે, એમ યજ્ઞને માનનારા આ મહા બ્રાહ્મણુ પંડિત પોતે જ કહે છે, એમ નકરપણે જણાવતા) આ લેાક અને તેના મઢુત્ત્વના અર્થને પણ છેડી દેવામાં આવેલ છે, તે તેઓએ અનુવાદમાં છેડી દીધેલ પાંચસોક ક્લાકના અનુવાદ કરતાં ય ખુખ દુ:ખદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org