________________
૧૧૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાદ કરનારે આરંભ તે સમારંમ અને જીવને ઉપદ્રવ કરવાથી તેના પ્રાણને વિનાશ કરવાથી જામ કર્યો કહેવાય; આ વાત સવે વિશુદ્ધ અને સંમત છે. ૧. તેથી હમ તમામ, અને આમ એ ત્રણેય પ્રકારને વિષે જે દોષ (અતિચારો નહિ) પાપ લાગ્યાં હોય, (તે પાપને હું [છું, એમ નહિ) નિર્દુ છું: એ સંબંધ:) ફાંસ:-શ્રાવકને અહિં અતિચારને બદલે પાપ કેમ? સમાધાન :-શ્રાવકે (વ્રત અંગીકાર કરતી વખતે ) 1 છકાયને આરંભ વજી દેવાનું સ્વીકાર્યું નથી, તેથી: (જેનું વજન કર્યું હોય તેમાં દેષ લાગે તે અતિચાર કહેવાય, પરંતુ) જેનું વજન કર્યું નથી તેમાં અતિચારને અભાવ છે. (હવે તે છકાયના સમારંભનું પાપ કેવી રીતે લાગ્યું હોય તે જણાવાય છે. ) “પળે પળાવો” પિતે આહાર પકવવામાં રાંધવામાં, બીજા પાસે પકાવવામાં–રંધાવવામાં, == શબ્દથી રાંધનારની અનુમોદના કરવામાં [જે પાપ લાગ્યો હોય તેની હું નિંદા કરું છું, એ સંબંધ.-તે રાંધવું રંધાવવું વિગેરે કોના માટે બન્યું હોય ! તે કહે છે:- “સત્તા ચ પર પિતાના ભેગને માટે, કમયા પિતાના તથા પરના ભેગને માટે અને =૨ શબ્દથી– કેઈનું અનાજ બગાડવું” વિગેરે ષથી નિરર્થક રાંધવા–રંધાવવા માટે “વ” એટલા માત્ર પ્રકારમાં (થતા આરંભેથી જે પાપો લાગ્યાં હોય તે પાપોને નિંદુ છું. એ સંબંધ.) નિરર્થક રાંધવું અને તેમ કરીને કેઈનું બગાડવું તે વિગેરે તે લેકમાં પણ નિંદ્ય ગણાય છે. અન્યત્ર કહ્યું છે કે –
पंक्तिभेदी वृथापाकी, नित्यं दर्शननिन्दकः।
मृतशय्या प्रतिग्राही, न भूयः पुरुषोभेवत् ॥ १॥ અથ-પીરસતી વખતે પંક્તિભેદ કરનાર, નિરર્થક રાંધનાર. પિતાના ધર્મની નિત્ય નિંદા કરનાર અને મરેલા માણસની શય્યા લેનાર માણસ મરીને ફરીથી પુરૂષ થતું નથી ! / ૧ /
ફr:-પહેલાં તે આ શ્રી વંદિત્તસૂત્રની સુવિ પરહૂમિ એ ત્રીજી ગાથામાં આરંભની નિંદા જણાવી છે. પછી અહિં ફરીવાર આરંભની નિંદા કેમ જણાવી ? સમાઘાન તે ત્રીજી ગાથામાં આરંભની જે નિંદા જણાવી છે, તે વહુવિદેશ સામે” કહેવા વડે શ્રાવકને માટે શાસ્ત્રમાં જે બહુ પ્રકારે આરંભનો નિષેધ છે, તેને આશ્રીને જણાવી છેજ્યારે અહિં પિતાના નિર્વાહ માટેના આરંભની પણ નિંદા જણાવી છે. અને તેથી જ ત્યાં ત્રીજી ગાથામાં તે નિંદાને પ્રતિક્રમણ અર્થમાં લઈને તે શાસ્ત્રનિષિદ્ધ આરંભ પણ શ્રાવકથી અતિભાદિ કારણે થઈ જવા : ૧ અહિં “ત્રસકાયના આરંભાદિકને અમુક અંશે ત્યાગ કરે છે અને પાંચસ્થાવરની જયણા માત્ર રાખે છે, પરંતુ અહિં તે વ્રત લીધા પહેલાંની અવસ્થાની વાત છે, તેથી છકાયના આરંભદિને અતિચાર નથી” એમ કહ્યું છે ” એ પ્રમાણે શાસ્ત્રકારના નામે પૂ. . શ્રી ધમ વિ. મ. તરફથી જે કહેવાયું છે તે શાસ્ત્રસંગત નથી. આ ચાલુ અધિકાર દેશ કારણ કે વિરતિ ચારિત્રનો જ હઇને વ્રત લીધેલ શ્રાવકને આથીને જ આ વાત છે. સુહુમાં થુરા નીવા, સંવqામ મળે સુવિઠ્ઠા ના હિસાબે રતધારી શ્રાવકને વીસ વસા દયામાંથી આ મોકળો રહેલ આરંભજ દસ વસા દયા ઓછી કરી નાખે છે. અને એથી જ શ્રાવકને આરંભમાં લાગતા દોષ, અતિચાર રૂપે નથી, પણ પાપ રૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org