________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આડશ ટીકાના સરલ અનુવાદ બત્રીસ લક્ષણે કરીને અધિક બને છે. જે ૨૦૦ મે કહ્યું છે કે
___अस्थिवर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु ।
गतौ यानं स्वरे चाज्ञा, संचे सत्वे प्रतिष्ठितम् ॥२०१॥ અર્થ-અસ્થિ-હાડમાં ધનનો સમાસ છે, માંસમાં સુખને સમાસ છે, ત્વચા-ચામડીમાં ભેગનો સમાસ છે, આંખમાં સ્ત્રીઓને સમાસ છે, ગતિમાં વાહનનો સમાસ છે અને સ્વરમાં આજ્ઞાને સમાસ છે. અર્થાત્ તે તે એક વસ્તુમાં તે તે એક એક વરતું જ રહેલી છે, પરંતુ સવમાં તે ધન, સુખ, ભેગો, સ્ત્રી, વાહન અને આજ્ઞા વિગેરે બધી જ વસ્તુઓને સમાસ છે. ર૦૧ માટે હે રાજન્ ! સત્વને આદરીને જલદી અગ્નિમાં નાખેલ મારા દેહને
- હું જાત્યવંત સુવર્ણની જેમ નિસંદેહપણે ઉત્કૃષ્ટ ભાવાળે રૂપ પરાવર્તન માટે બનાવીશ-ર૦રા એ પ્રમાણે કહીને અને અગ્નિની ખાઈની સવને સાક્ષાત્કાર અને તે ખાઈમાં પડવાની તૈયારી કરીને સર્વાધિક એવે તે કરાવતા વામનને વામન, આશ્ચર્ય–ભય-ખેદ અને દયા આદિવડે સમસ્ત જને (જયકુમાર) અગ્નિ જોઈ રહ્યા હોવા છતાં પણ (અગ્નિમાં પડતાં જરા પણ અચકાયા - પ્રવેશ
વિના) જવાળાઓની જટાઓને ઉછાળી રહેલા તે અગ્નિમાં
પતંગીયાની માફક એકદમ પડ્યો ! અને આશ્ચર્યની વાત છે કે-તે ભીષણ અગ્નિમાંથી સૂર્યની માફક અત્યંત દેદીપ્યમાન કાંતિવાળો બનીને તૂર્ત જ બહાર નીકળે!!! છે ૨૦૩-૨૦૪ મહાઔષધિના પ્રભાવે તે વામનરૂપધારી જયકુમાર, સહેજ પણ દાજો નહિ અને મહામણિના પ્રભાવે પ્રથમનું જે દિવ્ય સ્વરૂપ હતું, તેવા જ સ્વરૂપવાળ ! ૨૦૫ . હવે અત્યંત વિસ્મય પામેલા, અને તેથી અસ્પષ્ટ બેલ નીકળી શકે તેવા મંદહાસ્યવાળા બનેલા રાજા વિગેરેએ “તમે આવા ઘેર અગ્નિમાંથી સુંદર રૂ૫ ધારીને જીવતા કેવી રીતે નીકળ્યા?” એ વિગેરે વૃત્તાંત અતિ આજીજીપૂર્વક પૂછવાથી જયકુમારે પિતાને તે દરેક વૃત્તાંત મંત્રશક્તિના નામે યથાસ્થિત કહ્યો, પરંતુ મહામણિ અને મહીષધિના પ્રભાવે એ બધું બન્યું છે, એમ ન કહ્યું ! કારણ કે-તેવી અદ્ભુત દિવ્ય વસ્તુઓનું રક્ષણ તેમજ કરાય. મે ૨૦૬-૨૦૭ . ત્યાર બાદ હર્ષવડે લષ્ટ-પુષ્ટ બનેલા રાજાએ દેવકુમાર જેવા જયકુમારની જોડે પિતાની કન્યાને મેટા મહોત્સવ પૂર્વક વિવાહ કરીને પિતાની તે ભગિની નામની પુત્રીને દિવ્યભગિની-અસરા બનાવી ! છે ૨૦૮ પિતાની સ્વરૂપવંતી : ૧ અષ્ટાંગ નિમિત્ત નામના ગ્રંથના પાને 1પ પર શ્લોક ૨૦૦માં જણાવ્યું છે કે-જે મનુષ્યનાં હાડકાં મજબૂત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેની ચામડી કે મળે હોય તે સાહ્યબી ભગવે. જેનું અંગ ઉથલ હોય અને હાથ-પગની નસો ન દેખાતી હોય તે સુખી જિંદગી માળે, જેનાં નેત્રો તેજદાર અને આકર્ષક હોય તેને સ્ત્રીનું અત્યંત સુખ હોય, જેની ગતિ-ચલવાની ઢબ સુંદર હોય તે વાહનને ભોગી હેય અને જે મનુષ્ય અતિ કષ્ટ પ્રસંગે પણ હિમ્મતપૂર્ણ વાણી ઉચ્ચરનારે હોય તે મનુષ્ય હંમેશાં સુખી હોય; પરંતુ સત્ત્વવાનમાં છે તે બધું જ રહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org