________________
આ રીતે આવશ્યક સૂત્રનું આરાધન, આત્મશુદ્ધિનું પ્રબળ સાધન છે. તેમાં જગતના તમામ જીની શાંતિ ઈચ્છી છે. સૂત્રને અંતે કરવામાં આવેલ શાસનના અધિષ્ઠાયક દેવ-દેવીઓની પ્રાર્થના, અનુષ્ઠાનને સફળ બનાવવા દેવબળની પ્રાપ્તિ અર્થે છે. વીતરાગદેવ-તેનાં શાસનને ચલાવનાર સદગુરૂ અને વીતરાગદેવ પ્રણીત સદ્ધર્મને તદ્રુપે બતાવી તન્મયપણે તે તત્વત્રયીની આરાધનામાં જેડનાર આ મહાન ક્રિયા છે. તેનાં આરાધનાથી આધ્યાત્મિક શક્તિઓ ખીલી ઉઠે છે! માનસિક અને શારીરિક શાંતિનો પણ કઈ અજબ અનુભવ થાય છે. આમ આ આવશ્યક અનુષ્ઠાનના અગણિત ફાયદા છે.
પૂ. પ્રસિદ્ધ મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ જેવાં શાસનરને વિરલ હશે. તેઓશ્રીને આદર્શ પ્રગતિના પંથે કોઈ પણ મૂકનાર હોય તે તે તેઓશ્રીનું વિશુદ્ધ ચારિત્ર, શાસ્ત્રોનું ઉંડું જ્ઞાન, મધ્યસ્થતા, નિડરતા, નિઃસ્પૃહતા, કાર્યદક્ષતા, અડગધૈર્ય અને હિંમત છે.
અભુત શાસનસેવા બદલ પૂજ્ય આગમ દ્વારકા જેવા અજોડજ્ઞાની મહાપુરુષ, જેઓને બિરૂદ આપવાની પટ્ટધરીને ખાસ આજ્ઞા કરતા જાય ! અને તે પ્રશાંત પટ્ટધર શ્રીમદ્ માણિક્યસાગરસૂરીશ્વરજી મ ના હસ્તે સમુદાયના સર્વ મુનિ અને સંઘની સમ્મતિપૂર્વક સુરત મુકામે પાંચ હજાર સજજને વચ્ચે જેઓને તે “શાસનકંટકેદ્ધારક’ બિરૂદ આપવાની પ્રથમ જાહેરાત થાય! અને એ જાહેરાત સાથે વાસક્ષેપ અને આજ્ઞા મેકલી મેટટેળી જૈનસંઘ મારફત જેએને ચતુર્વિધ સંઘની વિશાલ હાજરીમાં પાલીતાણા તીથે ભારે ઉમંગભેર તે બિરૂદ અપાવાય, તે પૂજ્ય શાસનકંટકેદ્ધારક મુનિરાજની ઓળખ મારે બહુ કરાવવાની હોય પણ શું? પૂ. આગમ દ્ધારક જેવા અજેડજ્ઞાની ગુરૂદેવે તેઓને જે “શાસનકંટકેદારક? બિરૂદ આપયું, તે પણ વાસ્તવિક શક્તિનું ઘાતક અને અર્થસૂચક છે. નીતિશાસ્ત્રને એ નિયમ છે કે જે કંટક હોય તેને વિદાયે જ છૂટકો, પરંતુ સંતપુરૂષની દુનીયા બહુ જુદી જ હોય છે ! તે તે અપકારી ઉપર પણ ઉપકાર કરે છે=કંટકનેય ઉદ્ધાર કરે છે !” આ એ બિરૂદનો અર્થ છે. એ બિરૂદ આપવામાં તે મહાપુરુષની એ અતીવ ઉદાર ભાવનાનું પ્રબિ છે. અને તે જ આ ગ્રંથના અનુવાદક પૂ. શ્રી હંસસાગરજી મ.ની અખંડ શાસનસેવાનું યોગ્ય સન્માન છે.
ચેલાયેલી, પુસ્તકપાનાં, ખાનપાન, વસ્ત્રાપાત્ર વગેરેની નિમહિતા અર્થાત્ વાસ્તવિક સંયમશક્તિએ જ તેઓશ્રીને મહનીય બનાવ્યા છે. મહત્વના વિજય પમાડ્યા છે. મહત્વાકાંક્ષી મટે તેઓ જ તે વિજય કરી શકે. તેઓનું શાસન સંરક્ષક અજેય પત્રકારિત્વપૂર્ણ પણ તેની સાક્ષી પૂરે છે.
તેઓશ્રીએ સં. ૨૦૦૩ ના ચિત્રથી અષાઢ સુધીમાં અમારા કેટના ઉપાશ્રયે શ્રી દશવૈકાલિકસૂત્રની આદ્ય “મને મંત્રમુશä” ગાથાના પ્રથમના બે જ પદ ઉપર અઢી મહિના સુધી વિવિધ જાતનાં દષ્ટિબિન્દુથી વિષયાંતર થયા વિના કદી ન ભૂલી શકાય તેવાં જે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને આપ્યાં છે, તે જ તેઓશ્રીનાં શાસ્ત્રીય ઉંડા અનુભવજ્ઞાનની ખાત્રી પૂરે છે.
કોટમાંથી અશાહ સુદ ત્રીજે પાયધૂની ગેડીજીના ઉપાશ્રયે ચાતુર્માસાથે પધારવાનું નક્કી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org