________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદેિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૧
અતિથિ ગણાય, માટે તે
પેાતાના સ્વામી યક્ષને કહે છે કે-હે નાથ! આ વડ નીચે આવેલા આ એ કુમારે આપણા વિશાળ સત્કારને યોગ્ય છે. ! ૪૧ ! આંગણે આવેલ જેવા તેવા અતિથિ પણ સ પ્રકારે સર્વને પૂજનીય ગણાય છે, તે આપણા પુણ્યયે:ગે પ્રાપ્ત થયેલા અને ત્રણેય જગતને વિષે ઉત્તમ એવા આ છે અતિથિએ તા વિશાળ સત્કારને ચેાગ્ય ગણાય એમાં કહેવાનું જ શું હાય ? ૫ ૪૨॥ યક્ષિણીની વાત સાંભળીને પ્રમુદ્રિત થએલ યક્ષ પણ નિપુણ યુક્તિએ કરીને ખેલ્યું. હૈ પ્રિયે ! તે ઘણું જ સારૂં કહ્યું. આપણા આંગણે પધારેલા આ બે અતિથિઓને હું ત્રણ દિવ્ય વસ્તુ આપીને ઉત્તમ સત્કાર કરીશ. ॥ ૪૩૫ તે મને અતિથિને જે ત્રણ દિવ્ય વસ્તુએ આપવા ઇચ્છું છું, તેમાં એક વસ્તુ તેા પાઠથી સિદ્ધ થાય તેવા મહામત્ર છે. શુદ્ધ થઈને સાત વખત તે પાઠનું સ્મરણ કરવાથી સાતમે દિવસે અવશ્યમેવ વિશાળ સામ્ર!ન્યવાળી ઋદ્ધિને આપનારા આ મંત્ર છે. ૫ ૪૪ા બીજી વસ્તુ અતિપ્રભાવશાળી એવા આ મહાર્માણુ છે, જે પ્રાર્થના કરવાથી પેાતાને જે વખતે જેવી આકૃતિ કરવી ઈષ્ટ હોય તેવી આકૃતિ કરી શકાય છે, જ્યાં જવું હોય ત્યાં આકાશમાર્ગે જઈ શકાય છે, સ્વ કે પરને ચઢેલ સર્પાદિકના ઝેરના નાશ થાય છે, પેાતાને ઇષ્ટ હાય તેવી ઋદ્ધિ અને જે વખતે જે લેાજન વિગેરે ઇષ્ટ હેાય તેની પ્રાપ્તિ થાય છે. ।। ૪૫ ॥ ત્રીજી વસ્તુ-અનેક દોષોને હરનારી એવી આ મહાઔષધી છે. આ મહાઔષધી પેાતાની પાસે હાય તે તેના પ્રભાવે શસ્ત્ર લાગતુ નથી, અગ્નિ ખાળી શકતા નથી, સિંહ, હાથી, સર્પ વિગેરે ઉપદ્રવ કરી શકતા નથી તેમજ ભૂત-પિશાચ વિગેરેના દોષાને હરી લે છે ! હું પ્રિયે ! દર્શન, ન!ન અને ચારિત્રરૂપ રત્નત્રયીની જેમ આ ત્રણુ દિવ્ય વસ્તુએ ત્રણે જીવનમાં સારભૂત છે. ૫ ૪૬૫ એ પ્રમાણે યક્ષિણીના સંતેષને માટે તે ત્રણેય દિવ્ય વસ્તુના સવિસ્તર મહિમા યક્ષિણીને જણાવવાના નિમિત્તે તત્ત્વથી તેા જયકુમારને સંભળાવીને યક્ષે તે ત્રણેય આશ્ચર્યકારી દિવ્ય વસ્તુઓ હર્ષ પૂર્ણાંક જયકુમારને અણુ કરી ભાગ્યવાનાને માટે શું દુર્લભ છે. ! ૫ ૪૭ ॥
મોટા ભાઇએ વિજયકુમારને કરાવેલ રાજ્યની પ્રાપ્તિ !
આ ત્રણેય દિવ્ય વસ્તુએ પામીને આન ંદિત થએલ જયકુમાર પણ ત્યારબાદ પાસે રહેલ મહાઔષધિના મહાત્મ્ય વડે - પાતાને કાઇ જ ઉપદ્રવ થવાના નથી એવા નિશ્ચય કરીને નિર્ભયપણે સુખે સૂઈ ગયા. ૫ ૪૮ ૫ બ્રહ્મમુહૂર્તો-વહેલી પ્રભાતે અને ભાઈ નિદ્રામુક્ત થયા-જાગ્યા, ત્યારે જેમ પિતા પુત્ર પ્રતિ હિતવત્સલ હેાય છે, તેમ નાનાભાઈ વિજય પ્રતિ હિતવત્સલ એવા મોટા સાઇ જયકુમારે, વિજયકુમાર સૂઇ ગયા હતા ત્યારે રાત્રિને વિષે સંક્ષે પાતાને ત્રણ વસ્તુ આપીને કરેલા ભવ્ય સત્કાર વિગેરે વૃત્તાંત કહીને ‘રાજ્ય નાનાભાઈને જ મળેા એમ ચિતવતા થકા’ તે રાજ્યમંત્ર પેાતાના નાના ભાઈ વિજયકુમારને
શ્રી જયકુમારને યક્ષ પાસેથી પ્રાપ્ત થયેલ • પાયસિદ્ધ મહામંત્ર વાંછિત કાર્ય કારી મહામણી અને અનેક દોષાને હેરનારી એવી મહા. ઔષધિના અપૂર્વલામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org