________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્રની આદશ ટીકાને સરલ અનુવાદ
બંધાય છે, એ પ્રકારનાં) જ્ઞાન વડે કરીને શું? તથા “ખરેખર જીનેશ્વરોને ધર્મ પણ એ માણસના જેવો જ હોવો જોઈએ! દેવ અને ગુરૂઓ પણ એના જેવા હોવા જોઈએ. જે તેમ ન હોય તે (તે રત્નત્રયીને ઉપાસક એ) તે માણસ ઈદ્રિય અને કષાયથી છતાય કેમ? શાલિના બીજમાંથી વાલને કણ પેદા થાય નહિ” ઈત્યાદિ લેક અપવાદ થાય, અને તે વડે [ ઇંદ્રિય અને કષાયના નિયમથી અમર્યાદ એવા અપ્રશસ્ત વહેપારમાં ] જ્ઞાનની આશાતના કરાવાનું શ્રાવક નિમિત્ત બનતે હેવાથી અહિ તેને જ્ઞાનમાં અતિચાર લાગે છે.
પ્રશ્ન-તે જ્ઞાનાતિચારતા રૂપ અશુભ કર્મ, કેવા પ્રકારની ઈન્દ્રિયે અને કેવા પ્રકારના કષા વડે બંધાય છે?
ફરાર:–અપ્રશસ્ત—અસુંદર ઈન્દ્રિય, કષાયે, અને ગવડે બંધાય છે.
“પાંચ ઈદ્રિય, ક્રોધાદિ ચાર કષાયે અને મન-વચન-કાયાના ગે” પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે હોય છે. તેમાં દેવગુરૂના ગુણ શ્રવણ કરવા, ગુરૂની હિતશિક્ષા સાંભળવી અને ધર્મદેશના સાંભળવી વિગેરેમાં શુભ અવસાયના હેતુપણે જે જોડાય તે અવળેન્દ્રિય પ્રારત ગણાય છે, અને ઈષ્ટ પદાથોના શ્રવણમાં જે રાગને હેતુ બને અને અનિષ્ટ પદાર્થોના શ્રવણમાં શ્રેષને હેતુ બને તે શ્રવણેન્દ્રિય બાત ગણાય છે. તથા-જે
દેવદર્શન-ગુરૂદર્શન- સંઘદર્શન-શાસ્ત્રવાંચન-ધર્મ ઈન્દ્રિયો અને કષાયોની પ્રશસ્તતા સ્થાનાવલેકન વિગેરે વડે જે પવિત્ર થાય તે રહ્યું અને અપ્રશસ્તતાનું સ્વરૂપ. કરાર ગણાય છે, અને કામિનીઓનાં અંગેપાંગ
વિગેરે જેવામાં જે ચક્ષુ જોડાય તે વ@ઃ પ્રાપ્ત ગણાય છે, તથા–જે અરિહંત પ્રભુની પૂજામાં “પુષ્પ, કેસર-કપૂર–બરાસ-કસ્તુરી વગેરે” ઉપયોગી વસ્તુઓની સુગંધ દુધની પરીક્ષા માટે જોડાય, અને ગ્લાન-બાળ-વૃદ્ધ આદિ મુનિવરોને–ગુરૂઓને પથ્ય એવા ઓષધ (સુંઠ આદિ એક જ જાત હોય તે) ભેષજ (અનેક જાતની વસ્તુઓની બનાવેલી ગેળી-ચૂર્ણ વિગેરે.) અશન-પાન વિગેરે (તાજાં છે? સરસ છે? કયુ છે? તીખાં છે? ઉતરી ગયેલાં છે? કે એકને બદલે બીજું જ છે? એ વિગેરે પ્રકાર જાણી લઈને ઉત્તમ હોય તે જ દ્રવ્ય પડિલાભવાને માટે) વસ્તુઓને સુંઘવામાં જે ધ્રાણ જોડાય તે પ્રાણ પ્રારત ગણાય છે, અને ઈષ્ટ એવા સુગંધી પદાર્થોમાં રાગ કરનારી બને અને અનિષ્ટ એવા દુર્ગધી પદાર્થમાં શ્રેષ કરનારી બને તે પ્રાઇ ગઇરાત ગણાય છે. તથા–વાચના, (પાઠ લે) પૃચ્છના (પૂછવું), અનુપ્રેક્ષા (મૂળ તથા અર્થને મનનપૂર્વક અભ્યાસ કરે), ૪ પરાવર્તન (ભણેલું યાદ કરી જવું) અને ૫ ધર્મોપદેશ કરવા રૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં-દેવગુરૂની સ્તુતિ કરવામાં-અન્ય જીને સદુપદેશ-હિતશિક્ષામાં તેમજ ગુરૂમહારાજ આદિને ભક્તિથી આહાર પાણું ચખીને પરીક્ષા કરવામાં જોડાય તે નિત્રિય રાત ગણાય છે, અને સ્ત્રીકથા-૧.ક્તકથા-દેશકથા અને રાજકથા રૂપ ચાર વિકથા કરવામાં પાપશાસ્ત્રનો ઉપદેશ આપી પરને ખુશ કરવામાં, રૂચીકર આહાર પર રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org