________________
KARZ BORYKARAKUR
緊緊緊地覽結緊響品紧学习緊覽,
સહાયક સગૃહસ્થો માતે આભાર દર્શન.
આ ગ્રંથરત્ન, સમાજને સુવિશુદ્ધપણે પીરસાવા પામે એ ઉમદા વૃત્તિથી આકર્ષાઇને નિમ્નાક્ત ઉદારઢિલ સગૃહ્રરથાએ આ અનુવાદ ગ્રંથને અતિ મહત્ત્વને સમજી નીચે મુજબ વિશિષ્ટ ભાવપૂર્વક પ્રાથમિક સહાય કરેલ છે. રૂા. ૭૫૧) કપડવંજ નિવાસી ધર્મનિષ્ઠ શેઠશ્રી મ ́ગળદાસ ભાઇચંદ તરફથી.
।. ૭૫૧) મુબઇ નિવાસી ધર્મીષ્ઠ શેઠશ્રી કલ્યાણજીભાઈ વીરપાલ મહેતા [મારખીવાળા] તરફથી,
રૂા. ૧૦૦૧) સુરનિવાસી ધર્મીષ્ઠ સ્વ. શેઠશ્રી અમરચંદ વખતચંદના પુણ્યાર્થે તેમના સુપુત્ર શાંતાક્રુઝ (બેામ્બે ) નિવાસી ધર્મનિષ્ઠ શેઠશ્રી ચંપકલાલભાઈ અમરચંદ તરફથી.
રૂા. ૧૦૦૧) મુબઇ કાટ શ્રી શાંતિનાથજી દહેરાસરજીના મેનેજીંગ ટૂરટી ધર્મનિષ્ઠ સ્વ. શેઠશ્રી હરકીશનદાસ માહનદાસ કાપડીયાના પુણ્યાર્થે તેમના ધર્મનિષ્ઠ પત્ની સુશ્રાવિકા શ્રી દમયંતીબ્ડેન તરફથી.
ઉપરોક્ત ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીવર્યાએ આ ગ્રંથરચનામાં ઉપર મુજબની સહુ સાય કરી આ ગ્રંથપ્રકાશનમાં અપૂર્વ પ્રોત્સાહન આપેલ છે, તે અા અત્ર તેઓશ્રીનેા તથા ગ્રન્થના મુદ્રક શ્રી સરસ્વતી પ્રેસના માલિક શ્રીયુત શાંતિલાલ ઘેટાલાલ પારેખ, કે- જેઓએ બનતી કાજી પૂર્વક ગ્રન્થમુદ્રમાં લક્ષ આપી મુદ્રણુકળાનાં સાન્દ્રયોંમાં સુંદર ફાળા આપેલ છે, ' તેઓશ્રીના પણ આભાર વ્યક્ત કરીએ છીએ.
"
Jain Education International
5] 3
For Private & Personal Use Only
મ...કા...શકે.
www.jainelibrary.org