SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ લલિત વિસ્તરા : મહર્ષિ હરિભદ્રાચાર્યજીના અંતિમ સદુધ દેવ-ગુરુ-ધર્મ સંબંધી ભક્તિ આદિ પ્રવૃત્તિ છે, તે કાર્ચથી-સામસ્યથી–સમસ્તપણે તે ધર્મ પ્રત્યે લઈ જનારી એવી તગામિની છે, પણ તે ધર્મને બાધન કરનારી તદુબાધિની નથી; અર્થાત્ માર્ગાનુસારી અપુનબંધકની સમસ્ત ધર્મ પ્રવૃત્તિ પહેલેથી માંડીને ધર્મના સાધનરૂપ હોય છે, પણ ધર્મને બાધનરૂપ હોતી નથી, એમ આ વસ્તુનું હાઈ-હૃદય-મર્મ સમજનારા હાર્દી–સહુદય સંતજને સારી પેઠે જાણે છે. કારણ કેતરરાવિરોધ દરમ, તતો સમન્નમત્રતા' ઈ.-“આનું (અપુનર્બધકનું) હૃદય તત્વવિરોધક (પાઠાંઃ તત્ત્વવિરાધક) છે.” આ અપુતબંધકનું હૃદય તત્ત્વનું ધર્મતત્વનું અથવા દેવ-ગુરુ-ધર્મ તત્વનું અવિરોધક (અથવા અવિરાધક) છે, આ અપુનબંધકનું અપ્રતિકૂલ છે, દેવ-ગુરુ-ધર્મતત્તનું વિરોધન કે વિરાધન કરનાર હૃદય તાવિરોધક: નથી; ભલે કદાચ તેનું બાહ્ય આચરણપ્રવૃત્તિ અનાભેગથી જાણતાં તે થકી સમતભદ્રતા -અજાણતાં તે તે તત્વનું વિરોધનો વા વિરાધન કરે, તે પણ તેનું હૃદય તે સાચું છે, તત્વઅવિરોધક-તવઅવિરાધક જ છે. “તે થકી સમન્તભદ્રતા હોય છે –સકલ ચેષ્ટિતના તન્યૂલકપણને લીધે.’ તે તત્તાવિરેાધક હૃદય થકી સમન્તભદ્રતા–સર્વતેભદ્રતા–સર્વતઃ કલ્યાણતા હોય છે, કારણકે હૃદય એ જ સકલ ચેષ્ટિતનું -સર્વ શુભાશુભ પ્રવૃત્તિનું મૂલ-ઉદ્ભવસ્થાન છે, એટલે હૃદય જે સાચું છે, તવાવિરોધકતન્હાવિરાધક છે, તે તેની સકલ પ્રવૃત્તિ પણ કલ્યાણરૂપ છે. આથી ઊલટું હૃદય જે ટું હોય તે પ્રવૃત્તિ પણ છેટી હાઈ કલ્યાણરૂપ નથી થતી. આમ બધે આધાર હૃદય પર-અંતરના સાચા ભાવ પર રહેલે હેઇ, અપુનબંધકનું તત્ત્વવિરોધક-તત્તાવિરાધક હૃદય સાબૂત છે, એટલે તેને સમતભદ્રતા હોય છે, એમ સમન્તભદ્ર-સર્વતોભદ્ર એવા હરિભદ્રજી વદે છે. એમ જિનદાનમાંથી નિકળેલા તે તે અન્યદર્શનાનુસારે બીજા દષ્ટાંત પણ અહીં ધટાવવાનું સૂચન કરે છે – ४एवमतोऽपि विनिर्गततत्तदर्शनानुसारतः सर्वमिह योज्यं-सुप्तमण्डितप्रबोधदर्शनादि । न ह्येवं प्रवर्त्तमानो नेष्टसाधक इति ।३७३ mfજા -gવં—એમ, પ્રરથક દષ્ટાંત જેમ, અતfu–આમાંથી પણ, જૈન દર્શનમાંથી જ વિનિતાનિ–વિનિમંત, પૃથભૂત તે જે, નાન–દર્શને, નયવાદો, તેvi અનુસરત:–તેઓના અનુસારથી, તેમાં ઉક્ત એમ અર્થ છે, સર્વF–સ, દષ્ટાન્તજાલ, –અહીં, દર્શનમાં, જો – જવા યોગ્ય છે. શું–વિશિષ્ટ ? તે માટે કહ્યું – સુમતિવીધીનારિ–જેમ કાઈ–મુcતા રત–સુ હતાં, વંદિત-કંકુમાદિથી મંડિત થયેલાને, પ્રવો –પ્રબોધ થયે, નિદ્રાઅપગમે, અન્યથાભૂત અને સુંદર એવા આત્મનું (પોતાનું) સુનમૂ-દર્શન, અવલોકન આશ્ચર્યકારિ હેય છે; તેમ અપુનબંધકને–અનાભેગવંતને (પાઠ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy