SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ : - પપપપપ પપપ છે . * * * * વિવેચનકર્તાનું (ટીકાકારનું) મંગલાચરણું * * - Eા દેn વિના ન માલિની – જય સહજસ્વરૂપી શુદ્ધ ચેતન્યમૂર્તિ ! શ્રીમદ ભગવદત ચય તે શાંતમૂર્તિ ! કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હર ભવઉપાધિ કાપતું મેહબ્રાંતિ. લલિત અમૃત વાકયે સપદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સૂત્ર-સ્વર્ગે ગુંથેલી; પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, કષિવર હરિભદ્રે ભક્તિ સંગ રંગે. મહુવિરહકારી - માત્સર્યહારી, લલિતવિસતરા જે “ધર્મ સધકારી; સ્તવી અનિ ઋષિ સિદ્ધ મુક્તકંઠે ઉલાસે, વિવરણ કરવા તે દાસ ભગવાન વિમાસે. અનુષ્ટપૂ– ચિમૂર્તિ ભગવદ અહંત, ભક્તિસૂત્ર સંબંધિની; વ્યાખ્યાની કરતી વ્યાખ્યા, ચિભક્તિરસવર્દિની; ચિહેમ ધાતુને મેલ, શેધની તત્ત્વધની; આ દાસ ભગવાન ગૂંથે, ટીકા “ચિહેમધની.” (મુશ્મ) ૫ ( ભગવાનદાસ ). અને, મન, ની , નાન, * - મનને મને... એ iܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕܕܨܕ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy