________________
ભકિત રહસ્ય
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ' હુ તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ આપ તણે વિશ્વાસ દર, ને પરમાદર નહિ. ૩ જોગ નથી સત્સંગને, નથૉ સસેવા જોગ કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયાગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫ અચિંત્ય તુજ મહામ્યને, નથી પ્રફુલ્લિત ભાવ અંશન એકે નેહને,ન મળે પરમ પ્રભાવ ૬ અચલરૂપ આશક્તિ નહિં, નહિં વિરહને તાપકથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિં,નહિં ભજન દઢ ભાન;સમજ નહિ નિજ ધર્મની નહિંશુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેયે નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ, દેહે પ્રિય માને નહિં, કરે બાહ્ય પર રાગ. ૧૦ - તુજ વિયેગ કુરતે નથી,વચનનયન યમનાં િનહિં ઉદાસીન અભક્તથી તેમડાદિક માંહ૧૧ અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નડિનથનિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કાંઈ.૧૨
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય નહિં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શું ? ૧૩ ત્ર કેવલ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ પાપી પરમ અનાથ છું, પ્રહે પ્રભુજી હાથ. ૧૪ Sિ 4 અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિં ગુરુસંતને, મૂક્યું નહિં અભિમાન; ૧૫ :
સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક. ૧૬ મી સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સત્ સાધન સમયે નહિ,યં બંધનશું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યોન સદ્દગુરુ પાય,દીઠાનહિં નિજ દેષત, તરિકે કણ ઉપાય? ૧૮ |
અધમાધમ અધિકે પતિત, સકળ જગમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? ૧૯ એ પડ પડ તુજ પંકજે, ફરિફરી માગું એજ છુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ. ૨૦
–શ્રીમદ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org