SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પાનખર ooooo000 e NO A US રાક . : aઝ નમ: જિનાય. શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત અનામ શ્રી યોગદષ્ટિસમુચ્ચય સ વિ વે ચ ન મંગલાચરણું ગતંત્રને નિકટવતી એવા યોગદષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે છે. અને અહીં શરૂઆતમાં જ આચાર્ય-શિષ્ટ સંપ્રદાયના પાલન અર્થે, વિદન-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રજન આદિના પ્રતિપાદન અર્થે –કસૂત્ર ઉપન્યસ્ત (૨) કરે છે – नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥ દેહરા ( કાવ્યાનુવાદ ) ઈછાગે વિર જિન નમી, ગિગમ્ય અયોગ; ગદષ્ટિ ભેદે કરી, કહું સંક્ષેપ યોગ. ૧ અર્થ-અયોગી, ગિગગ્ય, જિત્તમ એવા વીરને ઈછાયેગથી નમી, હું ગ તે ચગદષ્ટિના ભેદ કરીને, સંક્ષેપથી કહીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy