________________
ગણિત
( ઉપર )
કરે! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રના અપચા થાય ! અને આમ અતા માહ છૂટ્યા વિના પાપટી પડિત બની મેઢેથી જ્ઞાનની વાર્તા કરી, જ્ઞાતિમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીના દ્રોહ કરે! ને પોકળ જ્ઞાની-શુષ્કજ્ઞાની એવા તે પાતે ગ્રંથ ‘વાંચ્યા છે’એમ જાણે છે, પણ આત્માને વચ્ચેા છે' એમ જાણતા નથી! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અચેાગ્ય થવા આવા પરમ ચૈાગ્ય ઉત્તમ યોગ ગ્રંથના અધિકારી કેમ હાય ?
“ મુખથી જ્ઞાન કથે અને,
અંતર્ છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ ’શ્રી આત્મસિદ્ધિ “નિજ ગણુ સચે મન વિ ખર્ચે, ગ્રંથ ભણી જન વચે;
લુચે કેશ ન સુચે માયા, તે ન રહે વ્રત પંચે ''—સા. ત્ર. ગા, સ્ત.
વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રેાતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્રકારાની શૈલી છે-પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયેાગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનČકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉંધા અનÖકારક અથમાં લઇ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યાગ્ય છે.
66
ગુહ્ય ભાવ એ તેહુને કહીએ, જે શું અંતર ભાંજેજી, જેહશું. ચિત્ત પર્યંતર હાવે, તેથુ ગુહ્ય ન છાજેજી; ચેાગ્ય અાગ્ય વિભાગ અલહતા, કરશે માટી વાતાજી, ખમશે તે પડિત પરષદમાં, મુષ્ટિ મહાર ને લાતાજી. ’—યા. ૬. સજ્જા. ૮-૭
તેમાં જે ભૃગ પરિષદ્ જેવા શ્રોતાજના છે, તે સિ'હુના જેવી ચાકખી ચટ વીરવાણી સાંભળી ત્રાસે છે ! મૃગલાનુ ટાળુ દૂરથી સિંહનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઈ જાય છે, અને ભડકોને ભાગે છે, તેા સન્મુખ આવે જ કેમ ? સિંહનાદ જેવી તેમ જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાઓ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણુ કરીને ત્રાસે છે, ગભરાઇ જાય છે, અને ભડકીને ભાગે છે! તે સન્મુખ સૃષ્ટિ કરીને શ્રવણ કરવાને ઉભી જ શેની રહે? એવા ગતાનુગતિક, ગાડરીખા ટાળા જેવા રૂઢ ને મૂઢ શ્રોતાજનેા આ સત્ય તત્ત્વવા કેમ ઝીલી શકે ? અને આ જે ગગ્રંથની વાણી છે, તે તા સાચા વીરપુત્રની સિંહનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્ત્વ જીવા જૅમ ચેાગ્ય હોય ? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્ર પ્રગટ કહી છે. શુદ્ધ આત્મવભાવ સાથે યુજન કરવારૂપ શુદ્ધ યાગભાવની પદ્ધતિ એમાં બતાવી છે. આવી સિંહુગના સમી વીરવાણી ઝીલવાને અપસત્ત્વ કાયર જના કેમ ચેાગ્ય હોય ? કરેગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org