________________
(૭૪૮ )
યોગદૃષ્ટિસસુય
અવિનાશી છે. એવા ભાવનું આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાક્રિક બુધાએ તત્ત્વનીતિથી ભાવવા યેાગ્ય છે.
ઉપરમાં જે સૂર્ય-ખદ્યોતનું હૃષ્ટાંત આપ્યુ તેને ઋહીં સ્પષ્ટ કર્યું છે:-ખદ્યોત નામનુ એક નાનકડું જીવડું, કે જેને આગીએ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનુ જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ્પ-ચેાડુ' અને વિનાશી હાય છે. આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પાતે પણ ખરાખર દેખાતા નથી એવા ક્ષશુભર મદદ ચમકારા કરે છે, અને પાછા ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યનું તેજ ઘણું અને અવિનાશી ડાય છે. તે એકસરખા ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ ખરાખર પ્રકાશિત થાય છે, એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દી કાળ સુધી તે તેજોનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેાકપ્રસિદ્ધ હૈષ્ટાંત છે.
ક્યાં સૂય ? ક્યાં ખદ્યોત ?
આ દ્રષ્ટાંત ઉપરથી બુધનાએ, પ્રાણજનાએ, વિવેકી સજ્જનાએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા ચાગ્ય છે-ભાવવા ચેાગ્ય છે. ભાવવહાણી યંત્રવત્ જડપણે કરાતી દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી હાઇ, તેનુ તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવસૂ દ્રવ્ય ભાવરૂપ તાત્ત્વિક પક્ષપાત સૂર્ય સમેા હાઇ, તેનુ તેજ બહુ અને ક્રિયા ખદ્યોત અવિનાશી છે. દ્રવ્ય ક્રિયા ગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગ તગે છે, આંખા પ્રકાશ કરે છે, જેમાં પેાતાને પેાતાનું સ્વરૂપ પણ દેખાતું નથી એવા ક્ષણિક મદ મદ ચમકારા કરે છે, અને ક્યાંય વિલીન થઈ જાય છે, અનેા પત્તો મળતા નથી. પભુ પ્રસ્તુત ભાવ તા સૂર્યની પેઠે એકસરખા અસાધારણ ઝળહળાટ કરે છે-ઝગઝગે છે, જેમાં પેાતાનુ આત્મસ્વરૂપ તે શુ' પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજોનિધિરૂપ ભાવ પ્રકાયા કરે છે. આમ અનત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજના ચમકારા કરતું આગીઆ જેવું જંતુડુ જેટલું ઝાંખુ લાગે છે; તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અલ્પ ને વિનાશી ચમકારા કરતું આખુ દ્રવ્ય ક્રિયાચક્ર ઝાંખુ લાગે છે; માટે તાત્ત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રશ્ય ક્રિયા કઇ ગણત્રીમાં નથી. ઇત્યાદિ અર્થ ભાવવા ચેાગ્ય છે.
જડપણું દ્રવ્ય ક્રિયા કરનારા મુગ્ધ લેકે એમ માને છે કે આ ક્રિયા કરતાં કરતાં આપણું કલ્યાણ થશે, પણ તે તેમની બ્રાંતિ છે; કારણ કે શ્રી હરિભદ્રાચાય જીએ
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org