________________
ઉપસંહાર : પ્રિભેદથી વેગકથન, “ આત્માનુસ્મૃતિ અથે”
(૬૭૭) પ્રયોજન છે? તે અત્ર સ્પષ્ટ કર્યું છે કે “આત્માનુસ્મૃતિ અર્થે ' અર્થાત પિતાની
અનુસ્મૃતિને અર્થે, પિતાની યાદીને માટે, આમાથે. જેમ કઈ આત્માન. પિતાને વિસ્મૃતિ ન થાય ને રમૃતિ રહે તે માટે કઈ વિષયની ટુકામાં સ્મૃતિ અર્થે ” યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કેપિતાને વિસ્મૃતિ ન
થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મેં આ ગવિષયની યાદી (Memorandum) હારા પિતાના આત્માના ઉપકારાર્થે–આત્માથે સંક્ષેપમાં નેધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઈ ગઈ ને કઈ રહી ગઈ તેને તુરત જ ખ્યાલ આવે છે તેમ આ યોગદષ્ટિની સંક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પોતાના આત્મા પરત્વે કઈ ગુણસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઈ રહી ગઈ, તેનો ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેંદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લય કેન્દ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માથેઆપયગાથે આ યાદી અત્યંત ઉપકારી છે.
તેથી જ આ પરમ આત્માથી આચાર્યવર્યને કહેવાનો આશય એ છે કે-હું ગમાર્ગને પ્રવાસી આત્માથી છું–સુમુક્ષુ છું. મોક્ષસાધક ગમાર્ગે આગળ વધવા
ઈરછતો હું ઈછાયોગી સાધક-સાધુ” છું. અને આ યોગદષ્ટિ કામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્માર્થનું” ઉપરથી આત્મદશાનું માપ નીકળી શકે છે. એટલે તે તે યોગદષ્ટિના
યક્ત લક્ષણ મહારા પિતાના આત્મામાં છે કે નહિ ? તેનું “અંતર્મુખ અવલોકન” ( Introspection ) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણ રહે, તેની ખાતર કેવળ આત્માથે જ મેં આ ગદૃષ્ટિ ગ્રંથની ગુંથણી કરી છે. જે આ ગઠષ્ટિ નિરંતર દષ્ટિ સન્મુખ હોય, તો હારા પિતાના આત્માની ગદષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે -જેથી કરીને પ્રાપ્ત રોગસ્થિતિનું જેમ “ક્ષેમ” થાય, સુદઢપણું– સુરક્ષિતપણું થાય, અને અપ્રાપ્તિનો જેમ “ગ” થાય, તેમ પ્રવર્તાવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. બાકી
ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક–પરલોક સંબંધી અન્ય કઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કોઈ પ્રયોજન છે જ નહિં. એ બધા તુછ હેતુઓ તે હાલાહલ “વિષ” જાણી અમે છોડ્યા છે. અમારે તે કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માર્થનું જ કામ છે, બાકી બીજો ખ્યાતિ આદિ કામનારૂપ “મનરેગ” અમને છે નહિં. “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ'. અથવા “આત્માનુસ્મૃતિ અર્થે ”—-એટલે આત્માને અનુસ્મરણ અર્થે, આ ગદષ્ટિનું ગ્રથન છે. આ ગઠષ્ટિ નિરંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે, કારણ કે આત્મવભાવ સાથે મુંજન તેનું નામ “ગ” છે, અને આ ગઠષ્ટિ તેવા સ્વભાવયુંજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org