________________
-
-
ગુંથેલો આ એગશાયરૂપ હાર સુખેથી “કઠે” ધારણ થઈ શકે એમ છે. આમ સંક્ષેપ કથનને લીધે આ યોગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે.
વળી અત્રે સંક્ષેપ કથનમાં સિંધુબિંદુનું અને વૃક્ષ-બીજનું દ્રષ્ટાંત પણ ઘટે છે. સિંધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે, તેમ અત્રે
પણ ઘટે છે. તે આ પ્રકારે -સિંધુની જે રચના (Composition) છે સિંધુ-બિંદુનું તે બિંદુની રચના છે. સિંધુમાં જે જે ભૌતિક તો (Elements) છે, દષ્ટાંત તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિન્દુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ
કરતાં જે તત્વો નીકળે છે, તે જ ત તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રને જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્દુને સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું એટલે આખો સમુદ્ર ચાખે એટલા જ માટે કહ્યું કે-સિંધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત યેગશાસ્ત્રરૂપ સિંધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્રત બિરૂપ યોગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન-સિંધુમાં જે જે આધ્યાત્મિક તરો છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યોગશાસ્ત્રમાં છે. આખા
ગશાસ્ત્ર-સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે તો નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં આ બિન્દુરૂપ યેગશાસ્ત્રનું પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખંડ અભેદ પરમ અમૃતરસ સાગર સ્વરૂપ સમસ્ત યેગશાસ્ત્ર-સિંધુનો જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકરૂપ યોગશાસ્ત્ર-બિન્દુને રસાસ્વાદ છે. આ બેગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમસ્ત યોગ-સિન્ધ ચાખ્યો. આમ આખો “પ્રવચનસમુદ્ર” આ પરમ અમૃતમય
ગશાસ્ત્રરૂપ એક “બિન્દુમાં ઉલટી આવે છે-ઉલૂસી આવ્યું છે, કે જેને રસાવાદ સર્વસુલભ થઈ પડ્યો છે. ગિરાજ રાજચંદ્રજીનું સંકેતકણું સુભાષિત છે કે –
“પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી આવે જેમ;
ચોદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં ( miniature form ) બીજની રચના છે વૃક્ષના અંગ-પ્રત્યંગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે, તે જ પ્રમાણે અવ્યક્ત
રૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ બીજમાં છે. વૃક્ષમાંથી બીજની વૃક્ષબીજનું ઉત્પત્તિ અને બીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હોય છે, આ સનાતન કમ છે. દષ્ટાંત આખા વૃક્ષનું સરવ (Essence) એક બીજમાં આવી રહ્યું છે.
એટલા માટે જ કહ્યું કે–વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત ગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસં દેહરૂપ આ ચોગશાસ્ત્ર બીજ સ્વરૂપ છે તે યેગશાસ્ત્ર વૃક્ષની જે સંકલનારૂપ રચના છે, તે સંક્ષેપ રૂપમાં આ યોગશાસ્ત્રની રચના છે; તે ગશાસ્ત્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org