SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર કુલયોગી આદિ સ્વરૂપ યોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કડી, સવ ઉપસંહાર કહે છે– અને જોશષ્ણ સંક્ષેપે સમુદ્ધતા दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥ २०७ ॥ યોગશાસ્ત્રોથી ઉદ્ધર્યો, એહ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યોગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ –ષ્ટિભેદે કરીને આ યોગ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત કરવામાં આવે છે, અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એ છે. વિવેચન પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી દષ્ટિભેદ કરીને આગ સંક્ષેપથી-સમાસથી સમુદ્ધત કરવામાં આવ્યું છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથફ કરવામાં આવ્યું છે. શું અર્થે? તે કે--આમાનુસ્મૃતિ અર્થે, પરમપ્રધાન એ. અત્રે સરલતાની–જુતાની મૂર્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પિતાના આ ગ્રંથનું મૂલ શું છે? તેને ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેઓશ્રી કહે છે કે “આ ગ્રંથ પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત દૂધમાંથી કરવામાં આવ્યું છે, દૂધમાંથી માખણની જેમ પૃથક-જૂ કરવામાં માખણ જેમ આવ્યો છે.” અનેક યેગશાસ્ત્રોનું દહન કરીને નવનીત જે પરમ સારભૂત આ યોગગ્રંથ આ મહાન યોગાચાર્યે પૃથફ કર્યો છે. સાગરનું મંથન કરી જેમ વિબુધેએ અમૃત વળ્યું હતું, તેમ ચગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરીને વૃત્તિ -અને રોજ રાત્રે અનેક શાસ્ત્રોમાંથી, પાતંજલ આદિમાંથી, સંક્ષેપસંક્ષેપથી, સમાસથી, સમુદ્રત –સમુદ્ધત કરાયો છે, તેમાંથી પૃથફ કરાવે છે, ક્ષીરમાંથી નવનીતની જેમ. જેના વડે કરીને? કેણ? તે કે-દછિમન-ઉક્ત લક્ષણવાળા દષ્ટિભેદથી, ચોળો ચં- આ યોગ, અધિકૃત જ મેગ, શું અર્થે - તે કે આરમાનુસ્મૃત આત્માનુસ્મૃતિ અથે, ઘરઃ-પર, પ્રધાન એ યોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy