________________
સુન્નતત્વમીમાંસા / વ્યાધિત આદિ વ્યાધિમુકત નથી, તેમ સંસારી આદિ મુકત નથી (૬૬૫ )
(૧) જેને વ્યાધિ ઉપજે છે એ વ્યાધિત અર્થાત વ્યાધિવાળો મનુષ્ય સન્યાયથી જોઈએ તે કદી પણ “વ્યાધિમુક્ત” કહી શકાય નહિ, કારણ કે વ્યાધિયુક્ત હોય તે
વ્યાધિમુક્ત કેમ કહેવાય? તે તો વદવ્યાઘાત છે. (૨) અથવા વ્યાધિત આદિ જ્યાં વ્યાધિ-વ્યાધિવંતને જ સચોડો અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્તનથી વ્યાધિમુક્ત પણે કેમ ઘટે? કારણ કે જ્યાં વ્યાધિવત જ પિતે નથી, ત્યાં
- વ્યાધિથી મુક્ત થાય કેણ? (૩) અથવા વ્યાધિતથી અન્ય એ તેને પુત્ર–ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકાતો નથી. કારણ કે વ્યાધિયુક્ત જૂદો ને વ્યાધિમુક્ત થનારો જૂદે-એમ કેમ બને? આમ રોગી હોય તે રોગમુક્ત કેમ કહેવાય ? અથવા રોગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કે? અથવા રોગી બીજે ને રોગમુક્ત-સાજો થાય બીજો, એ પણ કેમ ઘટે? માટે સન્નીતિની રીતિએ જોતાં રેગી કે રોગીને અભાવ કે રોગીથી અન્ય, કદી પણ “રોગમુક્ત” કહે ઘટે નહિં. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે રોગીને જે રોગમુક્ત કહે, અથવા રેગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રોગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે, તે તેનું પ્રગટ બ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિષયસ જ છે. દતિક જન કહે છે –
संसारी तदभावो वा तदन्यो वा तथैव हि । मुक्तोऽपि हन्त नो मुक्तो मुख्यवृत्त्येति तद्विदः ॥ २०५॥ સંસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ;
મુક્ત પણ મુક્ત મુખ્ય ને, વદે યોગવિદ્દ એમ. ૨૫ અર્થ:–તેમજ સંસારી, અથવા તેનો અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કહે છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારો કહે છે.
વિવેચન તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી–પરમાર્થથી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષે કથે છે.
વૃત્તિ –સંસાર-સંસારી, પુરુષ, તરમાવો વા-અથવા તેનો અભાવ, પુષ અભાવ માત્ર જ, સભ્યો વાં-અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એ તેનાથી અન્ય, સદૈવ દિ-તેમ જ, જેમ દષ્ટાંતમાં છે તેમ, શું ? તે કે-જs દૂત નો જો મુઘા -મુક્ત કહે છતાં મુખ્યવૃત્તિથી મુક્ત નથી,-ત્રણેયને તેના પ્રવૃત્તિનમિત્તના અભાવને લીધે. દૂતિ તત્તિ -એમ તદ્દવિદો-તેના જાણકારો, મુક્તના જ્ઞાતાઓ એમ કહે છે.
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org