SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) ગાધિસમાવ ચિત્તને સ્થિર છતા ડા, તે ઈષ અનિષ્ટોમાં મહ મ પામે, શમ મ કરી, કૈષ મ કરા. • " मा मुज्जह मा रज्जद्द मा दुस्सह इठ्ठमिठुअत्थेसु । થિમિસ્જીદ્દ ગરૂ વિત્ત વિધિન્નગ્ધાળસિદ્ધિવ ।। ’’——બૃહદ્ દ્વવ્યસગ્રહ. શ્યામ મનના અને ઇંદ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળા ડાય છે, તે ખ્યાતા રશાંત અને દાંત એવા હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હેાય છે, અને ઇંદ્રિયાદિના ક્રમનથી તે દાંત હાય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણુ આ શાંત-દાંત ચેાગીમાં સંપૂર્ણ પણે ઘટે છે.− ડે અર્જુન ! જ્યારે સર્વ મનેાગત કામેાને-ઇચ્છાઓને છેડી દે છે, ત્યારે આત્માથી આત્મામાં જ તુષ્ટ એવા તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખામાં તેના મનને ઉદ્વેગ ઉપજતા નથી અને સુખામાં તે પૃહા કરતા નથી. વીતરાગ, શીતભય, વીતક્રોધ હોય એવા તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ઢાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળા હાય છે. " આત્મારામપણાએ સ્થિત એવા શાંત, દાંત: સ્થિતપ્રજ્ઞ અને આ સાતમી દ્રષ્ટિવાળા ચગી પુરુષ તે આવા ઉત્તમ કેાટિના ધ્યાતા હૈાય જ છે, કારણ કે અત્યાર સુધીનો ઉત્તમ ચેાગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ ચૂકયા છે. ( ૧ ) સૂક્ષ્મ તત્ત્વમેધ અને તેની મીમાંસાથી-સૂક્ષ્મ આ દષ્ટિવાળા સવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. ( ૨ ) ઉત્તમ ધ્યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી,શૌચ સતાષાદિ નિયમના સેવનથી, ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, ખાદી ભાવના વિરેચન અને તર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયાને વિષયામાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી, અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ હૃઢ ધારણાથી,આમ ચેાગાંગાના નિરંતર અભ્યાસથી-પુન: પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઇ ડાય છે. (૩) અને જ્ઞાન-દન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સભ્યષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્ય ભાવનાથી રંગાયેલા હાય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પશુ સંગ-આસક્તિ કરતા નથી, આ લેાક-પરલેાક સંબંધો કાઈપણ ઈચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણા નથી તે મરણુયાગથી તે ક્ષેાભ પામતા *" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥ ૩:એત્તુનિમના: ઘુલેષુ વિગત-જ્જુTM: ।થીતરામોધઃ સ્થિતથીમુનિ તે ”ગીતા. सुविदिदपदस्थसुतो संजमतवसंजुदो विगतरागो । સમો સમસુ વુક્ષો મળિયો સુડો ઓનોશિ ॥ ’--શ્રી પ્રવચનસાર. 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy