________________
(૪૮)
યોગદષ્ટિસમુચ્ચય થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભક્તા છે. (૫) પાંચમ પદ–એક્ષપદ છે.-જે અનુપચરિત વ્યવહારથી કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા ગ્ય હેવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. (૬) છડું પદ-તે મોક્ષને ઉપાય છે.–જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષ પદના ઉપાય છે.”
– વિશેષ માટે જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦૬. “આત્મા છે તે નિત્ય , કર્તા નિજ કર્મ
છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ષટ સ્થાનક સંક્ષેપમાં, ષટ દરશન પણ એહ;
સમજાવા પરમાર્થને, કøાં જ્ઞાતિએ એહ.”—શ્રી આત્મસિદ્ધિ. “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસ આતમ તવ કયું જાયું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે, આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્તસમાધિ નવિ લહિયે. મુ”—શ્રીઆનંદઘનજી.
વળી આ આત્મતત્વ સંબંધી ષદર્શનની તે તત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પલે ચના કરે છે: (૧) કેઈ આત્મતત્વને અબંધ માને છે, પણ આ આત્મા ક્રિયા
કરતો દેખાય છે, તો તે ક્રિયાનું ફળ કેણુ ભગવશે ? (૨) જડ-ચેતન પદ્દશન આ બંને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ બન્ને સરખા છે એમ મીમાંસા કેઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર
નામનું દુષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. (૩) આત્મદર્શનમાં લીન એવો કોઈ કહે છે કે “આત્મતત્વ નિત્ય જ છે, પણ તેમાં તે કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ ષ, અને નહિં કરેલા કર્મના આગમનરૂપ અકૃતાગમ દેષ આવે છે, તે મતિહીન દેખાતા નથી.
“કોઈ અબંધ આતમ તા માને, કિરિયા કરતો દીસે, ક્રિયાતણું ફલ કહે કુણ ભેગવે? ઈમ પૂછયું ચિત્ત રસે. મુનિસુવ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org