________________
(૫૩૮).
થાગાદિસમુહ થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત કવચિત વિષય ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભેગના ગુણદોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર, ”શ્રી યશોવિજયજી.
એવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત...ધન.”—શ્રી કે. સજઝાય દ–૭
આમ જે ભેગસાગરમાં ભેગી ડૂબી મરે છે, તેને સમર્થ થેગી શીધ્ર તરી જાય છે ! જે ભેગથી બીજાના ભેગ મરે છે, તે ભેગ પણ આવા ઉત્તમ યોગીને ગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે “આ કાંતા દષ્ટિમાં કર્મોક્ષિપણાથી ભેગશક્તિ નિર્બલ હોય છે, તે નિરંતર વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી,-દીપને જે વાયરે બૂઝાવી નાખે છે, તે પ્રજવલિત એવા દાવાનલને બૂઝાવી શક્ત નથી,” પણ ઉલટો તેને સહાયતા જ કરે છે. તેમ અત્રે ભગવ્યા વિના છૂટકો જ નથી એવા કર્મને ક્ષય થતો હોવાથી બળવાન ધર્મશક્તિને ભેગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિર્બળપણાને લીધે તેનો વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે? મહામહેલને નિર્બલ બાલક શું કરી શકે? જે કે સ્થિર દષ્ટિમાં પણ જ્ઞાનીની તાકાત એટલી બધી હોય છે કે તેને ભેગો કંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક
અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ કાનતા દષ્ટિમાં તે ધારણ જ્ઞાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભેગો પણ ભાવસાધુ પણ લેશ પણ પ્રમાદ ઉપજાવી શકતા નથી ! અર્થાત ભેગ મળે પણ
તે વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એવો તે બળવાનું સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ ચગી પણ ભાવસાધુ જ છે. અને આમ હોવાથી અત્રસ્થિત અસંગ જ્ઞાની ગીપુરુષ નિવિને-નિર્બાધ પણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતો આગળ વધે જ છે. “તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સોગ.”—. સઝાય.
भोगतत्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् ।
मायोदकहढावेशस्तेन यातीह कः पथा ? ॥ १६७ ॥ વૃત્તિઃ-માતરવશ તુ–ભગતત્વને તે, ભાગ પરમાર્થને તે, અર્થાત ભોગ જેને મન પરમાર્થ છે એવાને, પુન:-પુનઃ, 7 મોધિન-માધિનું બંધન નથી, ભવસાગર ઉલંધાતો નથી તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને ૨ દારા-માયાજ માં જેને દઢ આવેલ છે એવો,–તેવા પ્રકારના વિપર્યાસને લીધે, જેને મૃગજલમાં દઢ અભિનિવેશ છે એ, તેન ચાતી : થાં-કણ અહીં તે પંથે-માર્ગે જાય. કે જયાં માયામાં જ લબુદ્ધિ છે. x “धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिबलीयसीम् ।
ટુરિત રીuruદ્દો વાપુર્વ ન રવાનમ્ ”-ય૦ કૃત દ્વા. હા. ૨૪-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org