________________
દીમાદિ : દીપા દિને સાર
(૪૪૩)
દીપ્રાદષ્ટિનું કોષ્ટક : ૧૦
નામ
ચથી દષ્ટિમાં
નોંધ.
દર્શન
દીપપ્રભા સમબોધ
અવેવસંવેદ્ય પદને લીધે
બેધ પૂલ-સૂક્ષ્મ નહિ.
ટરેચક
માંગ
ભાવ
- પૂરક
પ્રાણાયામ
પરભાવને રેચ, આત્મભાવની
પૂર્તિ ને સ્થિરતા.
દત્યાગ |
ઉત્થાન દત્યાગ
પ્રશાંતવાહિતાને લીધે યોગમાં
ઉથાનદેષ ન હોય.
ગુણપ્રાપ્તિ
તવશ્રવણ
>ધર્મશરણ>બીજપ્રરોહ>ગુરુભક્તિ)
તીર્થ કરદર્શનનિર્વાણુ. અઘસંવેદ્ય પદ જય | >વિષમ કુતર્કગ્રહ નિવૃત્તિ.
વિશિષ્ટતા
ગુણસ્થાન
પહેલું ગુણસ્થાન
પહેલા “ગુણસ્થાન” નો પ્રકષ-છેલામાં
છેટલી હદ અહીં પ્રાપ્ત થાય.
દીપા દૃષ્ટિનો સાર.
ચથી દીપ્રા ઠષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોધ પ્રકાશ હોય છે, અને રોગનું ચે શું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉસ્થાન નામના ચોથા ચિત્તદેષનો નાશ તથા તવશ્રવણ નામના ચોથા ગુણની પ્રાપ્તિ હોય છે,–છતાં અને હજુ સૂક્ષમ બધ હોતો નથી.
અત્રે આ પ્રાણાયામ જે હોય છે, તે ભાવથી હોય છે. એટલે બાહા ભાવને રેચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતર્ભાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હોય છે. આ દષ્ટિવાળે યેગી પુરુષ પ્રાણ કરતાં પણ ધર્મને નિ:સંશય ગુરુ–મોટો ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણુની ખાતર ધર્મ છેડતે નથી, એ તે દઢષમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org