________________
દીપ્રાષ્ટિ: મહાજનને માર્ગ-પરપીડાવજન, પરોપકાર
(૪૩૭) મહાપુરુષ માર્ગ અધિકાર. કારણ કે એમ છે તેથી—
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥
પ્રા અત્ર મહંતો, માગ આશ્રને સાર;
તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર, ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહતુ પુરુષના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષાએ તેને અતિક્રમ વજીને, યથાવાય વર્તવું યોગ્ય છે.
વિવેચન “મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેની અત્રે આ બાબતમાં મહાપુરુષોના માર્ગનો સમ્યક આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનોએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું યેગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.
વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત-દર્શન આગ્રહનો સમસ્ત પ્રપંચ વિસર્જન માર્ગને કરી, સર્વ બ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યક અવલંબન કરવું ચોગ્ય છે. “મહાગન જેન જતઃ ર થા.”
મહાજન જે માગે ગયા તે માર્ગ છે. અને મહાજનનો માર્ગ તો કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનોના નિર્દિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. અને તે માર્ગે ચાલતાં, મહતુ પુરુષોએ પ્રણત કરેલા નિર્દોષ ધર્મમાર્ગને જેમ અતિક્રમ ન થાય અતિચાર ન થાય, ઉલંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સન્નતિ પ્રમાણે ચાલવું યોગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવર્તાવું-ગમન કરવું એ જ મુમુક્ષુ જગજનનું કર્તવ્ય છે.
કૃતિઃ-તત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મત વર્મ-મહતપુરના માર્ગને, સમાવિ -સમાશ્રય કરી, અંગીકાર કરી, વિચાર-વિચક્ષણાએ, પંડિતોએ, વર્તતડ્યું થાવાડ્યુંયથાન્યાય-ન્યાય પ્રમાણે વર્તવું એગ્ય છે તતિક્રીમfકતિઃ-તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org