________________
(૩૫૦ )
શ્રુતપ્રધાન સત્ત્રાદ્ધ ને, યાગપર શીલવાન; અર્થ અતીન્દ્રિય જાણતા, કહે મહામતિમાનઃ- ૧૦૦
અઃ—આ આગમપ્રધાન, સશ્રાદ્ધ ( સશ્રદ્ધાવત ), શીલવાન્ એવા યેાગતત્પર પુરુષ, અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ ( પતજલિએ ) કહ્યું છે:~
વિવેચન
આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન-મુખ્ય છે, એવા સત્પ્રાદ્ધ શીલવાન્ ને ચેાગતપર થઇ અતીન્દ્રિય અર્થાને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ પતજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થા એવું જે આગમ અર્થાત્ આસવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કોણ જાણે ? છે, સર્વોપરિ છે, એવા પુરુષ સશ્રાદ્ધ અથવા સશ્રદ્ધાવંત કહેવાય છે. એવા સશ્રાદ્ધ શીલવાન્ થાય છે એટલે કે પરદ્રોથી વિરામ પામે છે, અને યોગસાધનમાં તત્પર રહી ધર્મ-આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે. આગલા àાકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં બ્રહ્મણના દાંત ઉપરથી આગમનું આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞાપ્રધાન પુરુષ સત્ શ્રાદ્કડેાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સત્ર સત્ પુરુષના વચનને આગળ કરી પ્રવ`વાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ આત્મકલ્યાણના ઇચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ ‘આજ્ઞાપ્રધાન’ થવુ જોઇએ, કારણ કે ‘આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ ’–એમ શાસ્ત્રવચન છે. સત્પુરુષની આજ્ઞા વિનાની આ જીવનો દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને ખાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણુને
*
સૌથી પ્રથમ મૂકયેા છે. આવે! આજ્ઞાપ્રધાન હેાય તે જ
સત્ શ્રાદ્ધ ’-સત્ શ્રદ્ધાળુ થઇ શકે છે.
આજ્ઞાપ્રધાન
સહ્યાદ્
66
પ્રભુ આગ્રા ભકતે લીન, તિષ્ણે દેવચંદ્ર
આણા રંગે ચિત્ત ધરીજે, દેવચંદ્ર પદ શીઘ્ર
66
યોગદૃષ્ટિસમુચ્ચય
Jain Education International
કીન. ”
વરીજે. ”—શ્રી દેવચંદ્રજી
આવા જે સશ્રાદ્ધ હાય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર મને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તેા શીલ’ સેવવાની છે. ‘શીલ ` એટલે આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી-વ્યભિચાર કરવાથી તે શીલના ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી શીલભંગ ન કરતાં, આત્મવભાવમાં રહી ‘શીલ’પાળવુ એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલના પાલન માટે અહિંસા સત્ય આદિ પંચશીલ પરમ
શીલસેવન
For Private & Personal Use Only
www.jainelibrary.org